Cli

અમદાવાદમાં પોલીસે મહિલાને લાફો માર્યો એના પહેલા શું થયું? જુઓ CCTV ફૂટેજ!

Uncategorized

અમે પાલ્ડીથી અમે વાસણાથી પાલ્ડી જતા હતા અને અંજલિ ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે સિગ્નલ ક્રોસ કર્યું એવું આગળ પોલીસવાળાએ અમને રોક્યા જેવું પોલીસવાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાવે છે જઈએ પછી સાઈડમાં પાર કરીને એમને ઉભા રાખ્યા તો એમને કહ્યું કે લાઇસ કાઢો લાઇસન્સ કાઢો તો મેં કીધું કે હા સાહેબ પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દો મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો તો

કે લાઇસન્સ આપોને મેડમ લાયસન્સ આપોને એવી રીતે બોલવા લાગ્યા મે કીધું હું કાઢું છુંલાયસન્સ મારા પર્સમાં લાયસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપને બધું હતું તો મે કીધું બે મિનિટ લાગશે તો હું કાઢતી હતી ત્યાં સુધી અમે કીધું ફટાફટ કરો લાયસન્સ આપો કારણ કે એમને અમારી સાથે બે ત્રણ જણને કદાચ ઊભા રાખ્યા હતા શું હતું એ ખ્યાલ નથી તો એમને કીધું કે લાયસન્સ આપો મેં કીધું કે બે મિનિટ લાગશે પણ એમને બહુ જ ઉતાવળ કરી લાયસન્સ માંગવા માટે પછી મેં એમને એવું કીધું કે એમને કીધું તમારી પાસે છે જ નહીં

મેં કીધું એવું નથી પછી મે મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાયસન્સ આવી જાયબીકોઝ મેં જ્યારથી એ પર્ચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય તો મે મારું લાયસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું મારું ડ્રાઇવિંગ લાયસન્સ એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી મે એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કે પોલીસ હોય ને મેં પછી એમને બહુ જોરથી બોલવા માંડ્યા મે કીધું તમે પોલીસ છો તમે આ રીતે વર્તન કરો છો આટલું જોરથી વાત કરો છો શાંતિથી વાત કરો હું બતાવું છું ને તમને તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું કાર્ડ હોય ને તો આમ બતાવાય તરત એમને એમનું કાર્ડ આગળ કર્યું. જેવુંએમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા. તો મેં એમને કાર્ડ પરત કર્યું. જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું. કાર્ડ નીચે પડી ગયું. તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા

કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ? ચલ નીચે ઉતર. એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી. હવે મેં એમને કીધું તમે હાથ ક્યાં અડાયો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચેઉતારી જાય અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું ધારી બોલવાનું થયું પણ એ બોલીએ છીએ

ને એ પહેલા એમને મને એક લાફો જીકાવી દીધો અહીંયા આગળ જેથી અહિયાં બધું સુજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો એટલે હું ડરી ગઈ એ મેં તરત મારો ફોન કાઢ્યો મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં મને ત્યારે એ એક જ મીડીયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે શકે એ મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમનેફટાક કરીને એક ફેટ મારી તો એ ફેટ મારીને એ વીડિયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું. તે કર્યા પછી અમે 112 માં મદદ માંગી કે અમે 112 માં કોલ કરીશું અને એ 112 માં કોલ કરવા માટે ત્યાં કરતા હતા

ને વિધઇન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો તમે ગમે તે કરો પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો મને બી બહુ બીક લાગી ગઈહતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કરીને આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસ પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં

પાલી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજિસ્ટર થશે નહીં મેં કીધું વાંધો નહી હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા તો એ સાહેબ આયા આવીનેતરત એમને એમને હાથ જ મિલાયો ઓળખીતા જ હતા પછી એમને અમને કીધું કે ચાલો તમે બેન પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું. મેં કીધું ઓકે અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી મે મારા રિલેટિવ્સને પણ બોલાવી લીધા હતા કારણ કે મને બહુ બીક લાગી હતી તે મારા ભાઈ અને બધા મારા રિલેટિવ્સ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા મારી ફ્રેન્ડ્સ અને મારા ભાઈને બધા તો એ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખવા માટે કોઈ હતું નહીં.

તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા. એભાઈને અમે ફર્સ્ટ ફ્લોર પર લાયા. ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા. મિનિમમ 50 55 પોલીસવાળા જ્યાં કોઈ નતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા. પછી એ ગેધરિંગમાં બધા સ્ટાઈટ લેતા હતા એમની કે બેન તમે બી તોચડાઈથી વાત કરી હશે અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો. આમને સસ્પેન્ડ કરો, આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું.

આવી રીતે ફીમેલ્સને મારે છે હું રડતા રડતા બોલતી હતી અને બોલતી હતી એટલે મને એવું હતું કે પોલીસસમજશે પણ પછી એમાં પીએસઆઈ સાહેબ હતા કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો લો સમજાવો આમ કરો એમને પછી અમને એવું જણાવ્યું કે આ અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય મેં કીધું મારપીટની ફરિયાદ છે લોહી નીકળે છે તમે મારી ફરિયાદ લખો મારે હોસ્પિટલ જવું એમને કીધું નહીં લખાય તમે બહાર જતા રહો એ બી વીડિયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ના ભાઈ ચલો નીકળો અહીંયા નહીં લખાય

અમે એમનેએવું કહીએ છીએ લેખિતમાં તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ એ લેખિતમાં બી નહીં આપીએ કે અમે ફરિયાદ નહીં લખીએ તે પછી અમે પીઆઈ મેડમને મળ્યા ત્રણ કલાકે પીઆઈ મેડમ આવ્યા આઈને બી એ બહુ જ ઉશ્કેરાયેલા હતા કે હું એક કલાક આ એમના વર્ડસ હતા કે એક કલાક ટ્રાફિકમાં ફસાયેલી હતી હું અહીંયા આનંદનગરથી આવી છું અમે એમને થેન્ક્યુ કીધું કે થેન્ક્યુ મેડમ તમે આ પીઆઈ છો આ પોલીસ સ્ટેશનના તો બી તમે અહીંયા આયા અમારી મદદ કરવા માટે અમે થેન્કફુલ છે

એ કહે છે કે મારી પોલીસ મિસબિહેવ કરે જ નહીં મારી પોલીસ મિસબિહેવ કરે નહીં સામાન્ય રીતે પોલીસ આ પીઆઈસાહેબના શબ્દ છે કે સામાન્ય રીતે પોલીસ મહિલાઓને રોકતી પણ નથી. એટલે પછી અમે ઊભા થઈને બતાવ્યું કે આ પોલીસે મહિલાને રોકવાની વાત નથી આ પોલીસે મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે તે એમને કીધું કે સવારથી સાંજ અહીંયા ડ્યુટી કરતા હોઈએ પોલીસવાળા સવારથી સાંજ ઊભા પગે હોય પોલીસ સ્ટેશનમાં બેસવું તો તો બી કમ્ફર્ટેબલ છે પણ રસ્તા ઉપર ઊભું રહેવું કમ્ફર્ટેબલ નથી એટલે તમારા જેવા કેટલા લોકો એમને મળતા હોય કેટલા અલગ અલગ જાતના વિચિત્ર પ્રકૃતિના લોકો એમને મળતા હોય એટલા માટે એમને આવું કંઈક બનાવ બની ગયો

એવી એવી રીતે મેં કીધું તો મેડમ બનાવબન્યો એમાં મારવું વ્યાજ બી છે તો કે ના નથી હું સ્વીકારું છું કે એમને ના મરાય પણ જો તમે ફરિયાદ કરશો અહીંયા કે ક્યાંય બી તો તમારા વિરુદ્ધ ફરિયાદ થશે એની ચકાસણી હું લઈશ બીકોઝ આ પુલીસ છે તમે પોલીસની વિરુદ્ધ જાઓ છો જે ડ્યુટી પર હતી મેં કીધું વાંધો ની મેડમ કાયદેસર રીતે જે બી થતું હોય આપણે કરવા તૈયાર છીએ પણ મને ન્યાય જોઈએ છે બરાબર કોઈબી સજા કોઈબી મે કઈ બી બોલ્યું હોય કઈ બી કર્યું હોય એની સજા એ નથી કે કોઈ લેડીઝને કોઈ મારવા મંડે વિધાઉટ સત્તા તમને એવું લાગ્યું કે મેં મિસબિહેવ કર્યું એ સાહેબને તો એ સાહેબ કોઈમહિલા કોન્સ્ટેબલને બોલાવી શકતા હતા એ મને અડી ના શકે કોઈ કાળે બી મહિલાને તમે અડી શકો નહીં ગમે તેટલું હોય આપણે કશું એવું કર્યું નથી પછી પીઆઈ સાહેબે મને પર્સનલમાં બોલાવી બધા ત્યારે જોડે હતા બધાને બહાર મોકલી દીધા કે અહીંયા નહી લઈએ ફરિયાદ પછી પીઆઈ મેડમે મને બોલાવી અને જોરથી બોલ્યું શું કરવું છે બેન તારે એવી રીતે મને દબાવવાની કોશિશ કરી દીધી 100% એમને કહ્યું કે શું કરવું છે તમારે શું કરવું છે તારે કરવાનું છે આગળ અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ બી ફરિયાદ થશે.

મીનવાઈલ અમને એવો વિચાર આવ્યો કે અમારા વિરુદ્ધ થશે પણસેફટી તો બધા બધી ફીમેલ્સની આમાં એકમાં આગળ પડવું પડશે સ્ટેન્ડ લેવું પડશે પણ સેફટી તો બધી ફીમેલ્સની આવશે ને એટલે અમે એવું કીધું કે વાંધો નહી મેડમ કાયદેસર રીતે જે થતું હોય એ કરો અમે ફરિયાદ કરવા તૈયાર છે ભલે મારી વિરુદ્ધ ફરિયાદ મારી વિરુદ્ધ જે ફરિયાદ થશે જે સજા હશે એ હું ભોગવવા તૈયાર છું પણ આ એક્સેપ્ટ કરવા હું તૈયાર નથી એટલે એમને એવું કહ્યું કે તમે ગાડીમાં બેસીને બીજા પોલીસ સ્ટેશન જાવ અને ત્યાં લખાવો અહિંયાં તો હું નહી જ લખું તો અમે કીધું મેડમ લેખિતમાં આપી દો ના લખતા અમે તમને એવું ફોર્સ ના કરી શકીએ અમેતમારું રિસ્પેક્ટ કરીએ છીએ તમે રિટર્નમાં આપી દો મેડમ કે અમે ફરિયાદ નહી લઈએ બરાબર તો મેડમે કીધું કે ના તમે અહીંયાથી જાવ અને જોર જોરથી ચિલ્લાવા લાગ્યા એટલે મારો ભાઈ આવી ગયો મારા ભાઈને બી એમને તોછડાઈથી ઇન્સલ્ટ કર્યું કે બે તને કેબિનમાં બોલાયો તો તું આયો કેમ આયો છો અહિયા એકદમ જોરથી પછી મેં એમને કીધું કે તમે પોલીસ છો પોલીસની કામગીરીને ને અમે રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે આટલી તોછડાઈથી જોરથી વાત કરશો નહીં.

આ એક્સેપ્ટેબલ નથી મેડમ પણ પછી એમને કહ્યું કે આ કમ્પ્લેન બી એક્સેપ્ટેબલ નથી મેડમ એવું કહીને અમે બહાર આવી ગયા. બહારઆવી ગયા પછી ઘણા પોલીસવાળા અમારા સાથે આયા એમને કીધું કે મેડમ માફ કરી દો જવા દો સમાધાન કરી દો. મીનલ અમુક પોલીસવાળા આવીને અમને ધમકી આપવાની કોશિશ કરી કે તમારી ઉપર એટ્રોસિટી લગાવી દેશે. તમારી ઉપર કાયદાને તોડ્યું પોલીસની કામગીરીમાં દખલ અંદાજીના ગુના નોંધશે. તમારી પર પોલીસ નોંધશે મોટા મોટા સિક્યોરિટી જે હોય ને કી નોર્મ્સ અમે બધું જોઈ લીધું એ એ ઝાલા બાપુ એ દરબાર પોલીસ ઓફિસર છે એમનું નામ કઈક જે પરથી ચાલુ થાય છે એ બહુ જ અગ્રેશનમાં હતા અને જ્યારે એમને મને માર્યું ને ત્યારે એમના જ બે પોલીસવાળાએ એમને બે હાથે પકડીને રોકવાપડે છે. અગર ત્યાં એ બે પોલીસવાળા ના હોત ને તો આજે મને લાકડીથી મારી કાઢત. એ

મેં ખુદ જોયું ના એ બહુ અગ્રેશનમાં છે પોલીસ ફરિયાદ કેવી રીતે થઈ હજી પોલીસ ફરિયાદ થઈ નથી હજી પેલું જ થયું છે અરજી થઈ છે અને પોલીસ મેડમ કોણ હતા એ મેડમનું શું નામ હતું કે જે તમને આ રીતે પાલી પોલીસ પીઆઈ છે એ મેડમનો પછી મને એવો અપ્રોચ હતો આજે કાલે મેં પછી મીડિયાને બોલાવીને બધી હેલ્પ લીધી હતી કે પ્લીઝ મારી હેલ્પ કરો મેડમ મીડિયાવાળા એક જે પીએસઓ છે એમને ત્યાં બી એક મીડિયાવાળા સર છે જેમને આવીને એમને ને ક્વેશ્ચન કર્યા હતા એપીએસઓ સરને કે તમે ફરિયાદ કેમ નથીલેતા? અરજી જ કેમ લીધી તમે ફરિયાદ આમાં તો તમારે આગળ લઈને ફરિયાદ લખાવી જોઈએ ને અગર આ બેન અરજી કરતા હોય ને તો બી જવાબદારી તમારી છે કે તમે એમને ગાઈડ કરો પણ એ બધું કઈ થયું નહીં અને પછી આજે મેડમ અપ્રોચ કરે છે કે તમારે ફરિયાદ લખાવી હોય તો તમે આવીને લખી જજો

અમે લેવા તૈયાર છીએ કેવી હાલતમાં હતા પોલીસ કર્મચારી નશામાં હતા કે નશામાં નતા બિહેવિયર એ પ્રમાણે શું બિહેવિયર એમનો બહુ ટોક્સિક હતો અને એ બહુ ડેન્જરસ હતો એક ફીમેલ માટે તો એ બહુ બહુ ડેન્જરસ હતો તમે વિડીયો ઝૂમ કરીને જોજો એમનો જે ગુસ્સો હતો એમનો જે એ લાકડી તરફદોડીને હાથ આમ કરીને નીચેથી ઉપાડીને એ એમના જે એંગરના એ જે બધા કહેવાય ને કે સિમ્ટમ્સ હતા એ કોઈક સાયકોલોજીકલ ડીસઓર્ડર કહી શકાય આપણે કે એટલા ગુસ્સે થઈ ગયા હતા ઓન ધ ટાઈમ કે એમને એવું હતું કે હું મારી જ દઉં મારી દઉં કોઈ કેદી ગુનેગારને કેવું એ મારવા માંગતા હોય એવું એમને મારી ઉપર આક્રોશ આવી ગયો હતો હું એટલું કહું છું કે એ એવું કહે છે કે તમે એવું કઈ બોલ્યા તમારું કઈ એવું બોલવાનું હતું હતું પણ હું હું એવું કહેવા માગુું છું હું એવું બધાને પૂછવા માગું છું એવું તો શું બોલ્યા હોય ને એટલું બોલવામાં તો એમને શું લાગીઆવ્યું કે એમને હાથ ઉપાડવો પડ્યો. તમારે જ્યારે ઘર્ષણ થયું ત્યારે એમને પોતાનો બોડીવન કેમેરો લગાયો પાછળથી પહેલા લગાયેલો નતો ના નતો એ તમે વીડિયોમાં જોઈ શકો છો. તમારી હવે શું માંગ છે?

ન્યાય બસ ન્યાય મારી માંગ્યા કેવો પોલીસ કર્મી જસ્ટિસ કે આમાં જે પોલીસ નિર્ણય લેને સમાજના હિતમાં બધાના હિતમાં બધી જ છોકરીઓના હિતમાં એક હું નહી મારે મારી માટે ન્યાય નહી જોઈએ તમારે ઓવરઓલ બધી ફીમેલ્સ માટે ન્યાય જોઈએ છે બધી એ છોકરીઓ માટે ન્યાય જોઈએ છે જે બોલી શકે આજે હું આટલું માર ખાધ્યા પછી બી તમારી સામે બોલી શકું છું કેટલી એવીછોકરીઓ હોય છે જે નથી બોલી શકતી અને હું નથી બોલવાની પણ મેં મેં બી એવા બહુ વિચાર કર્યા કે મારી વિરુદ્ધ મને ધમકાવાની કોશિશ કરી મને પર્સનલમાં ધમકાયું મને ધમકીઓ આપી કદાચ મારા વિરુદ્ધ કઈ કરશે પણ મેં એટલે આજે સ્ટેન્ડ લીધો મારો ખુદનો બી કે આ સ્ટેન્ડ એટલી મારો નથી આ બધી એ ફીમેલ્સનો છે જે બોલી નથી શકતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *