ધોની કોહલી સચિન કે પછી ક્રિકેટના કોઈપણ ખેલાડી કોઈ કાર્યક્રમમાં આવવાના હોય તો લોકો ભીડ કરી દે એમને મળવા માટે પડાપડી કરે ફૂટબોલના એટલા ફેન્સ ભારતમાં નથી આવું બહુ બધી વાર આપણે સાંભળ્યું છે પણ ભારતમાં મેસી આવે અને એને મળવા માટે તોડફોડ થાય એ કોઈએ કલ્પના પણ ન કરી હોય અને એવું આજે કોલકતા તામાં બન્યું છે
નમસ્કાર આપની સાથે હું છું પાયલ ફૂટબોલર મેસી આજે ભારતમાં હતા સોલ્ટ લેક સ્ટેડિયમમાં એ એ કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ફેન્સ ત્યાં બહુ ઉમટી પડ્યા ફેન્સ ત્યાં આવ્યા એમને મળવા માટે જોવા માટે પણ થોડાક જ મિનિટોમાં મેસીત્યાંથી જતા રહ્યા અને પછી ફેન્સ ગુસ્સે થઈ ગયા ફેન્સ નારાજ થયા એના પછી તોડફોડ કરી આયોજકો જે હતા એમની સાથે બબાલ પણ કરી સ્ટેડિયમમાં માં બોટલો ફેંકી ખુરસીઓ ફેંકી
અને ત્યાં જે તોડફોડના દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા. મેસીને મળવા માટે આવેલા લોકો એવું કહી રહ્યા હતા કે અમે 12000 ખર્ચી અને મેસીને જોવા માટે આવ્યા હતા પણ અમને એમને જોવાનો મોકો પણ ન મળ્યો. એક ફેનનો વિડીયો સામે આવ્યો જેમાં એ ફેન એવું કહી રહ્યા છે કે અમે 12,000 ની ટિકિટ લઈને આવ્યા હતા.
ચહેરો જોવા માટે પણ એ ચહેરો ન જોઈ શક્યા માત્ર નેતાઓ અને ફિલ્મના સ્ટારએમની આજુબાજુ હતા ને એના કારણે ફેન્સને મળવાનો મોકો જ ન મળ્યો. તો બહુ જ બધા એવા લોકો હતા કે જે મેં તોડફોડ કરી જે મેસીને જોવા માટે આવ્યા હતા તો પહેલા એ કાર્યક્રમમાં શું થયું એટલે મેસેજરે આવ્યા ત્યારે શું થયું જે લોકો પૈસા ખર્ચીને જોવા માટે આવ્યા હતા
એમના ફેન્સ શું કહી રહ્યા છે તે સાંભળો ક્યા હોગા 500 આદમી ઘેર કે રાખ મેસી કો સબ નેતા અભિ નેતા લોગ હમ લોગો કો ક્યું બુલાયા યે દેખીય ટિકિટદસ આદમી લોગ ક્યા કરને આયેંગે હમ લોગ પબ્લિક મતલબ બેવુફ હે બેંગોલ મે દેખ લીજીએ000 ટિકટ 12000 કા એક શકલ નહિ દેખ પાયા ઉનકા હમલો સર નેતા લોગઘોડ કે રખા ઉસકો પુરા એકદમ મિમમિટ was 5k why the vp ound couldn’t evસી couldn’t evઓ was thisપ i don’t know the police taking know anyથરીone wasફousએવન was veryફous iહનથિંગ ટુસે iની શત us મેસી સંયુક્ત રાષ્ટ્રના ચાઇલ્ડ ઓર્ગેનાઈઝેશન યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર છે જેના હેઠર તે ભારતમાં ગોટ ઇન્ડિયા ટૂર કરી રહ્યા છે મેસી 15 ડિસેમ્બર સુધી ત્રણ દિવસમાં ચાર શહેરોનો પ્રવાસ કરવાના છે આમાં હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી અને એ પણ શામેલ છે કોલકત્તામાં એ પહેલા આવવાના ના હતા એટલે કોલકત્તાથી આજે જતા રહ્યા છે.
કોલકત્તામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ એ મળ્યા આ દરમિયાન તેમને મુંબઈમાં સચિન તેન્ડુલકરને પણ મળવાનું છે 15 ડિસેમ્બરના રોજ એ પીએમ નરેન્દ્ર મોદીને પણ મળવાના છે. આ મુલાકાત પણ ખૂબ ખાસ રહેવાની છે પણ જેમ જ એ ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી જ્યારે બંગાળ કોલકત્તામાં પહોંચ્યા ત્યારે કોલકત્તામાં જે થયું એના પછી મુંબઈ અને બીજી બધી જગ્યાના આયોજકો કેવી રીતના બધું મેનેજ કરે છે એ જોવાનું છે. આજે તો જે આયોજકો હતા
એની સામે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે સાથે જપોલીસે એવું કહ્યું છે કે જે ટિકિટ ખરીદીને આવ્યા હતા એમને એમના પૈસા પણ પાછા આપી દેવામાં આવશે પણ ફેન્સમાં ગુસ્સો ખૂબ હતો કારણ કે જ્યારે વીઆઈપી કોઈ આવે અને પછી એમને મળવા માટે નેતાઓ અને બીજા બધા લોકો હોય અને એ સમય આપી દે અને પછી ફેન્સ દૂરથી જોયા કરે પૈસા આપ્યા છતાં પણ એમની સાથે ફોટો પડાવવા માટે પણ બહુ જ બધા પૈસા લેવામાં આવ્યા છે. કોઈ કલ્પના પણ ન કરી હતી કે ફૂટબોલર આવે અહીંયા ભારતમાં અને એમના ફેન્સ આવી રીતના વર્તન કરે અને
એ કેમ કરે કારણ કે આયોજકોએ સરખી રીતના આયોજન ન કર્યું હોય એ બધા સામે ફરિયાદ થઈ ગઈ છેઆગળ જતાં શું થાય છે આ ત્રણ દિવસનો પ્રવાસ પણ ખૂબ ખાસ રહેવાનો છે એના પર પણ બધાની નજર રહેવાની છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો