વાત અન્યક મુદ્દા વિશે હવે એક મહત્વની વાત જે આપણે આપણા બધા માટે ખૂબ કામની છે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યું છે. આજ નિર્ણય આધારે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રારે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે.
આ નવા નિયમોમાં છૂટા છેડા લીધેલા દંપતિઓ સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા અરજદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહારપાડવામાં આવી છે જે કંઈક આ પ્રકારે છે જો દંપતિ વચ્ચે છૂટા છેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ નામ અને માતાની અટક રાખી શકાય છે
નંબર બે એક મહત્વની સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની જે કોલમ હોય છે તેમાંથી બાયોલોજીકલ પિતાનું નામ દૂર કરી શકાશે નહીં ત્યાં ફરજીયાત પિતાનું નામ જ લખવાનું રહેશે ત્રણ નંબરની વાત એ છે કે જો માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય
તો પણ તેવો ઈચ્છે તો બાળકના નામની પાછળ પિતાના નામનાબદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે જો અરદદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ મિડલ નેમ અને લાસ્ટ નેમ બંને લખાવાનું ટાળી શકે છે અને તે વૈકલ્પિક રહેશે એટલે કે દાખલામાં ફક્ત બાળકનું નામ જ રાખી શકાશે. હવેથી બાળકના નામના પ્રથમ અટક વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ રાખવું હોય તો પણ તે માન્ય ગણાશે પિતા અને બાળકની અટક અલગ રાખવી હોય તો સરકારી ગેજેટ અને પુરાવાને આધારે તેમાં સુધારો થઈ શકશે મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવી વૈકલ્પિક કરી શકા છે
અગાઉ 2007 ના નિયમોમુજબ જન્ જન્મમરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો પરંતુ હવે નવા પરિપત્ર મુજબ સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી [સંગીત] સુધારા કરી શકા છે. મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખવું હવેથી વૈકલ્પિક ગણાશે. રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને [સંગીત] આ એડવાઇઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના પણ આપી દેવાય છે. જો કે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અન્ય રાજ્યોની રજૂઆત હતી
એટલે કે અન્ય રાજ્યોનાલોકો જે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે આ લોકોની જે રજૂઆત હતી એ રજૂઆતને આદીને રાજ્ય સરકારે જે છે તે જન્મ અને મરણના જે નામો આવતા હતા તે નામોની અંદર કેટલાક અંશે ફેરફાર કરવાનો નિર્ણય જે છે તે કર્યો છે કેમેરામેન નરેશ બુટિયા સાથે મલહાર વોરા ન્યુઝ કેપિટલ ગાંધીનગર તો આ એક મહત્વપૂર્ણ નિર્ણ લેવામાં આવ્ આવ્યો છે જે તમામ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે એટલે
કે હવે જેટલી પણ તકલીફો પડતી હતી શાળાની અંદર અથવા તો કોઈપણ સરકારી દસ્તાવેજની અંદર નામ અને અટકને લઈને તે સમસ્યામાંથી એક મુક્તિ મળશે સાથે વિકલ્પો ખુલી ગયા છે એટલે તમારા પાસેઓપ્શન પણ ઘણા છે જેની અંદરથી તમને જે યોગ્ય લાગતું હોય એ પ્રકારે તમે તમારું નામ અટક અને સરદામાની જ્યાં સુધી વાત છે અથવા તો બીજા કોઈ પુરાવાની અંદર જે વિગતોની વાત છે એની અંદર આ ડોક્યુમેન્ટ પણ ખૂબ મહત્વનું સાબિત થશે પ્રાઈમ નાઇન માં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત