અમિતાભ બચ્ચને 50 વર્ષના ફિલ્મી સફર દરમિયાન ખુબજ લોકપ્રિયતા હાસિલ કરી છે જયારે અત્યારે અમિતાભની ઉંમર 78 વર્ષ છે તેમને સદીના મહાનાયક કહેવામાં આવે છે આટલી ઉંમરે પણ એમની એકટિંગની તારીફ કરવા લાયક છે પરંતુ અમિતાભને અત્યારે એક ડર સતાવી રહ્યો છે એમના ડરનો પડદો અમીતાભે ખુદ સોસીયલ મીડિયા દ્વારા હટાવ્યો છે.
અમિતાભની એક ફિલ્મ બહુ ચર્ચામાંછે એ ફિલ્મનું નામ છે ચહેરે આ ફિલ્મને સારો રિસપૉન્સ પણ મળી રહ્યો છે પણ ફિલ્મને લઈને અમિતાભે થોડી પર્શનલ વાતો પણ કરી છે આનાથી જોડાયેલ એક વિડિઓ અમિતાભે એમના ઇન્સ્ટાગ્રામમાં સેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે મને એક વાતનો ડર સતાવી સતાવી રહ્યો છે એની વાત કરી છે.
અમિતાભે આ ઇન્ટરવ્યૂ દરમિયાન એ ડર વિષે જણાવ્યું હતું કે હવે આ ઉંમરે ડાયલોગ યાદ રાખવા મુશ્કેલ બને છે અને જલ્દી જલ્દી યાદ કરવું અઘરું પડી રહ્યું છે આના કારણે સ્ટેજ ઉપર ડાયલોગનુ વારંવાર રીહર્શલ કરતા હતા કારણ કે એમના ડાયલોગ એમના દિમાગમાં સારી રિતે બેસી જાય અને તેઓ વધુમા જણાવતા કહે છે.
એમના ડાયરેક્ટર વારંવાર રીહર્શલ કરતા જોઈને એમને ટોકતા હતા ત્યારે અમિતાભ એવો જવાબ આપે છેકે હું ખુદના દમ ઉપર ડાયલોગ યાદ રાખીને બોલવા માંગુ છું અમિતાભ વધુ કહેતા જણાવેછે કે મને જણાવવામાં આવ્યું હતું કે ચહેરે ફિલ્મનું શુટિંગ ઈઁસ્લોવાકિયા બર્ફમાં કરવામાં આવશે તો હું ડરી ગયો હતો તો મિત્રો આ હતો એમનો ડર કે 78 વર્ષની ઉંમરે ડાયલોગ યાદ રાખવા મુશ્કેલ બને છે.