નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બનાસકાંઠા જિલ્લામાંથી ફિલ્મી દ્રશ્ય સામે આવ્યા છે બનાસકાંઠાના વડગામમાં એક યુવતીનો ધોડા દિવસે અપહરણ કરી લેવામાં આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે વિપુલ કુમાર પ્રજાપતિ નામના જે ફરિયાદી છે તેમણે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં કહેવાય રહ્યું છે
કે બે વર્ષથી મિત્તલબેન નામના જે મહિલા છે તેમની સાથે વિપુલ કુમારનો પ્રેમ સંબંધ ચાલતો હતો ને થોડાક જ દિવસ પહેલા અમદાવાદના દરિયાપુરખાતે તેઓ દ્વારા કોર્ટ મેરેજ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા. પ્રેમ સંબંધથી આ લગ્ન થયા હતા જેના કારણે મિત્તલબેનના પરિવારજનોમાં ભારે આક્રોશ હતો નારાજગી હતી. ત્યારે દિવાળીનો પર્વ હતો અને આજે નવા વર્ષના દિવસે મિત્તલબેન પોતાના સાસરી હતી તે દરમિયાન આ બાબતે મિત્તલબેનના પરિવારજનો છે
તેમાંથી અંદાજીત 10 થી 12 જેટલા લોકો છે સ્કોર્પિયો ગાડી લઈને વડગામ ખાતે વિપુલ કુમાર જે ફરિયાદી છે આ કેસના તેમના ઘરે પહોંચે છે અને મિત્તલ બહેનને ઘરેમાંથી કાઢીને તેમને ઢસળીને લઈ જવામાં આવે છે. એ સમગ્ર ઘટનાનો અપહરણનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં જે બળજબરી પૂર્વકઆ કેટલાક જે આરોપીઓ છે જે મિત્તલબેનના સગા સંબંધીઓ કહેવાઈ રહ્યા છે કાકા ભાઈઓ તો છે તેમને બળજબરી પૂર્વક લઈ જઈ રહ્યા હોય તે મામલો આ જે વિડીયો છે તેમાં સામે આવ્યો છે અને આ ઘટનાનો પહેલા આપ વિડીયો જોઈ લો
શું કહલો હલો હા બેટા ઓય રે એ વિશ પોલીસને ફોન કરો પણ પોલીસને ફોન કરો એ કાકાને બોલા એ બોલાવ છે એ કાકાને બોલાવો કોણ છે બધા ઘડીવાર ઉભા રો ઘડી આ વીમાં આપ જોઈ શકો છો કે જેવી રીતે પ્રેમ સંબંધ છે તે આ મિત્તલબેનના ના પરિવારને મંજૂર નહતો અને તેમની દીકરીએ તેમનાથી ઉપરવટ જઈને આ પ્રેમ સંબંધમાં લગ્ન કર્યા અને તેના જ કારણે આ નારાજ થયેલા લોકો છેતે એકા એક વિપુલ કુમારના ઘરે ત્રાટકે છે અને આ ઘટનાને અંજામ આપે છે જે બાદ વિપુલ કુમારે સ્થાનિક વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જ્યાં વડગામ પોલીસે બાળ જેટલા લોકો સામે નામજો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં જે નામ સામે આવ્યા છે
જેમાં પ્રવીણભાઈ નાગરભાઈ પટેલ વિજય નાગરભાઈ પટેલ જગદીશ બેચરભાઈ પટેલ રોહિત પટેલ મનુભાઈ હાજીપરા નીિલેશ રમેશભાઈ બ્રાહ્મણ ભૂપેન્દ્ર રામાભાઈ પટેલ જયંતીભાઈ હીરાભાઈ અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલ મહેશ પટેલ ભાનુભાઈ નાનજીભાઈ પટેલ પરેશ પટેલ આ 12 જેટલા લોકો સામે અપાર તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને તેમની સામેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યુઝ જોતા રહો