Cli

અમદાવાદના રસ્તા પર ફરી રહેલા ભિક્ષુકોને પકડવા પોલીસે શરુ કર્યું આ અભિયાન

Uncategorized

તમે પોલીસના વાહનો અને પોલીસ સ્ટેશન બહાર વાંચ્યું હશે કે શું તમને અમારી મદદની જરૂર છે પણ આજે સ્થિતિ એવી છે અમદાવાદ પોલીસે અમદાવાદમાં વસનાર નાગરિકોને એવું કહ્યું છે કે અમને તમારી મદદની જરૂર છે તમે અમને મદદ કરો તમે અમને મદદ કરવા માટે 112 ઉપર ફોન કરો કેમ અમદાવાદ પોલીસે અમદાવાદના લોકો પાસે મદદ માંગી તેની વિગતે વાત કરવી છે >

> ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદ પોલીસની અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણે અમદાવાદનાલોકોને વિનંતી કરી છે કે અમે એક ઝુંબેશ આદરી રહ્યા છીએ

આ ઝુંબેશ માટે અમને તમારી જરૂર છે વાત એવી છે કે આપણે ચાર રસ્તા ઉપર જ્યારે વાહન લઈને જતા હોઈએ છીએ ત્યાં અથવા મંદિરની આસપાસ કે બગીચાઓની આસપાસ ભીખ માંગતા લોકો હોય છે આપણે ત્યાં કાયદાની જોગવાઈ એવી છે કે ભીખ માંગવું એ ગુનો છે પણ આ ભીખ માંગવાના ધંધામાં કેટલીક સિન્ડિકેટ ગેંગો કામ કરતી હોય છે જે ગરીબ બાળકોને આ ધંધાની અંદર લાવતી હોય છે અમદાવાદના અનેક ચાર રસ્તા એવા છે કે જે ચાર રસ્તા ઉપર આ ગેંગો દરેક ચાર રસ્તા ઉપર પર ચાર થી પાંચ નાના બાળકોને ભીખ માંગવા માટે મોકલી આપે છે આમ ભીખ મંગાવવા માટેગેંગો અસ્તિત્વમાં છે એવું અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવ્યું છે

એટલે અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજીયાણે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ પોલીસ પાંચ દિવસ સુધી અમદાવાદના ખૂણે ખાંચરે જઈ પોતાની ઝુંબેશ આદર્શ જેમાં જે લોકો ભીખ માંગી રહ્યા છે અથવા જે લોકો નાના બાળકો નો ઉપયોગ કરી ભીખ મંગાવી રહ્યા છે અથવા જે અશક્ત લોકો છે તેમની પાસે ભીખ મંગાવવામાં આવે છે તેમને પકડી તેમની સામે કાર્યવાહી કરવાના છે

ડીસીપી અજીત રાજાણે અમદાવાદના લોકોને કહ્યું છે કે તમને જો કોઈ ભીખ માંગનાર વ્યક્તિ દેખાય તો અમને 112 ઉપર જાણ કરશો આ112 નંબર જે છે એ અમદાવાદ અને ગુજરાતના તમામ શહેરો માટેનો નવો નંબર આવ્યો છે જે સામાન્ય નાગરિકોની મદદમાં છે પણ આ નંબર ઉપર તમે ફોન કરશો અને કહેશો કે કયા સ્થળે ભીખ માંગવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તો અમદાવાદ કંટ્રોલ રૂમ 112 ને મોકલી ભીખ માંગનારને પકડશે જો તમે અમદાવાદના રહેવાસી છો અને તમને કોઈ ભીખ માંગનારી વ્યક્તિ દેખાય તો જરા પણ ડર્યા વગર કે સંકોચ રાખ્યા વગર 112 નંબર ડાયલ કરશો એટલી નવજીવન ન્યુઝ પણ તમને વિનંતી કરે છે તો અત્યારે મને મારા સાથી સોનુસિંહને રજા આપો નમસ્કાર >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈજાણે રે એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *