Cli

ગુજરાતના આ ગામની અંદર 50 વર્ષથી સરપંચની ચૂંટણી થઈ જ નથી, 50 વર્ષ થી એક જ સરપંચ

Uncategorized

મિત્રો તમે થમબનેલ જોઈને તો સમજી ગયા હશો આજે અમે તમને એવા વ્યક્તિ જોડે વાત કરાવવાના છીએ એવું ગુજરાતનું એક અનોખું ગામ છે કે જે ગામની અંદર ચૂંટણી થઈ જ નથી જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે અને લગાતાર જેને કહેવાય કે 45 થી 50 વર્ષ સુધી અવિરત એક જ સરપંચ છે એ પોતાનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે અને આ ગામની વાત કરીએ તો ગુજરાતની અંદર આ સૌપ્રથમ ગામ હશે અને જો તમે કાંઈ પણથી વિડીયો જોઈ રહ્યા છો અને તમારા નજરમાં આવો કોઈ કિસ્સો હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. તો ખાસ આપ અમે આજે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે ભાવનગરથી 100 કિલોમીટર છે અનેસાવરકુંડલા જિલ્લાનું આ ગામ છે અને જે ગામનું નામ છે

કેદારિયા ગામ અને ન્યાં આગળ આપણે સરપંચની વાત કરીએ તો સરપંચ છે 72 થી 75 વર્ષના જે સરપંચ છે અને અવિરત 45 થી 50 વર્ષથી સરપંચ પદે જે નિમણૂક છે અને જ્યારે અહીયા વસ્તીની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ સમાજની તમામ વસ્તીઓ ભેગી રહે છે અને દેશની અંદર એકતા અને અખંડિતાની વાત કરીએ તો અહીયા અહયા આગળ એક ધાર્મિક સ્થળ તરીકે કેદારનાથનું મંદિર પણ આવેલું છે મહાદેવનું તો આજે ખાસ કરીને આપણે વાત કરશું જે તમે જોઈ રહ્યા છો કે 72 થી 75 વર્ષની ઉંમરની અંદર જે આ સરપંચ પદ ઉપર જે કાયમિક રહ્યાછે અને તમામ પ્રકારની જે ગામની અંદર યોજનાઓ છે ગામની વિકાસના કાર્યો છે તે તેમણે કર્યા છે તો એ સરપંચની સાથે આપણે વાત કરીશું કે તે જે 45 આજે આપણે જોઈએ છીએ કે કોઈ સમાજની ચૂંટણી હોય ગામની ચૂંટણી હોય કોર્પોરેટરની ચૂંટણી હોય તો બેથી ત્રણ ટ્રમ તો માણસો બસ થઈ જાય છે ત્યારે આજે જે 50 50 વર્ષ 45 45 વર્ષ અવિરત જે સરપંચ પદ સંભાળી લેવું એ મહત્વની વાત છે એ કાઈ નાની હુની વાત નથી અને આજે તમે જુઓ છો કે મરદે મરદા દિલ જે 72 થી 75 વર્ષની ઉંમરે હજી પણ લોકોની સેવાની અંદર જે અવિરત જે પોતાની સેવા આપી રહ્યા છે તેવા તાજુભાઈ મહમદભાઈડેસર જે અહીયા જે સરપંચ પદે છે તેમની સાથે આપણે વાત કરીશું કાકા કેમ છો? મજામાં છું.

મજામાં છો હવે આ જે અમે વાત સાંભળી છે 45 થી 50 વર્ષથી જે તમે કન્ટીન્યુ જે સરપંચ પદ ઉપર છો 10 ટ્રમથી તો એના વિશે શું કહેશો તમે એ તો લોકોની મહેરબાની છે લોકોની મહેરબાની છે હા લોકોની મહેરબાની લોકો ચાહે લોક ચાહેને કહેવામાં આવે લોકો ચાહે તો આપણ બાકી આ લોકશાહીમાં તો દરેકને હક છે ફોર્મ ભરવાનો ફોર્મ ભરવાનું અને ભરી શકે પણ ખરા પણ મારી મારી માથે એટલો વિશ્વાસ લોકોનો છે દરેક ગામનો એક ગામ ની બે ગામ બે ગામ તો બીજા બીજું ગામ નાય નાળ ગામ નાય ગામ છેનાયળ ગામની અંદર હું સતત 35 વર્ષ થયો 35 વર્ષ થયો હા 35 વર્ષ સતત 35 વર્ષ થયો અને કાકા આપણે ઉંમરની વાત કરીએ તો આજની હાલમાં તમારી ઉંમર કેટલી હશે? સર મારી 73 વર્ષની ઉંમર 73 વર્ષની ઉંમર તો હવે આ 73 વર્ષની ઉંમરે 60 વર્ષે તો સરકાર માંથી રિટાયર થઈ જાય છે બરાબર છે પણ આ 73 વર્ષે તમે જે લોકોની સેવા કરી રહ્યા છો બરાબર છે તો તમારામાં જે જુસ્સોનેની વાત કરીએ તો હું કહેો તમે તમારામાં જે લોક લોકોની સેવા કરવાનો જે જુસ્સો છે એ હજી પણ તમારામાં છે એમાં એવું છે કે લોક જો ચાહતા હોય તો આપણે જુસ્સો રાખવો જોઈએ લોક ચાહના હોય તો આપણેધુસો રાખવો જોઈએ લોકોના રેક કામ કરવો જોઈએ અને ગામનો સતત વિકાસ થતો રહે અને વિકાસ થાય એ રીતે આપણે કામ કરવું જોઈએ ના કે પૈસા ખાઈ જવા અને કરપ્શન જેને કહેવામાં આવે એ કરપ્શન નો એન્ટી કરપ્શન નો એન્ટી કરપ્શન આ ગામમાં નો એન્ટ્રી કરપ્શન કોઈ પણ પ્રકારનું કરપ્શન જ નહી કરપ્શન જ નહી અત્યાર સુધીમાં પાણીના પૈસા પણ કોઈ પાસે ઉલા નથી બરાબર પાણી સતત મફતમાં આજની તારીખ સુધીમાં બીજો કાકા આપણે વાત કરીએ તો અહયા વસ્તી કેટલી બે ગામની થઈ ને વસ્તી તમારી કેટલી કેટલી થાય ના કેદારિયાની 1200 ની વસ્તી છે

ને કેદારીયાને 180 થી 900 ની વસ્તી છે અનેબીજી આપણે આજે વાત કરીએ અત્યારે દેશની હાલાતની વાત આપણે કરીએ કે દેશની અંદર આજે જ્યારે હિન્દુ મુસ્લિમને આ જે રાજકારણીઓ હોય છે કે ભાઈ અમુક લોકોના આંખોમાં ખૂચતું હોય છે કેમ કે વર્ષોથી જે છે દેશ છે એ આપણી એક સોનાની ચીડિયા છે અને આજે ખાસ કરીને જ્યારે તમારી અમે સ્ટોરી કરવા આવ્યા છીએ ત્યારે અમને એક ઉદાહરણ રૂપ પૂરું પડે છે કે ભાઈ 45 થી 50 વર્ષથી જે અને જે કહે છે ને કે આપણે કે બધાય લોકો હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ બરાબર છે એ આજે જેને કહેવાયને કે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તો તમે જે આજે આપણા ગામની જયારે વાત કરીએતો હિન્દુ મુસ્લિમની એકતાની વાત કરીએ તો એમાં તમે શું કહેશો એમાં એવું છે અલ્લાહ અને ભગવાન એ જતો નથી જન્મ અને મરણ પણ જધું નથી એ તો એક જ છે તો આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો ઇન્સાન તરીકે આપણે જીવવું જોઈએ અને સત્યને આપણે પકડવું જોઈએ અસત્યની હારે ન હાલવું જોઈએ અસત્યની હારે હાલવાથી માણસ દુઃખી અને હેરાન થાય છે અને સત્ય છે એ માણસને ઉજાગર કરે છે અને ઉર્જા આપે છે

એક નવી ઉર્જાનો સંચાર કરે સત્ય છે હવે બીજી આપણે કાકા વાત કરીએ તમારા ગામની અંદર વિકાસના કાર્યોમાં તો અત્યાર સુધી આપે ગામને કેવા વિકાસના કાર્યો કર્યા છેજેથી તમને લોકો છે એ તમારી ચાહના જ કરે છે કે ભાઈ નહી તાજું ભાઈ જ આહીના સરપંચ હોવા જોઈએ આ ગામમાં રસ્તો નહતો લાઈટ નહોતી કોઈ વસ્તુ હતી ની અને દીવા બાળી અને ઘરે ઘંટીઓ હટ્યું ઘંટીઓથી માણસો દળીને ખાતા તા બાર ગામ દળાવા જાતા તા ઓહોહ આ ગામની પરિસ્થિતિ બે ગામને તમે જાણો તો એ રીતની પરિસ્થિતિ હતી એ વખતમાં હું સરપંચમાં આવ્યું અને સરકારની યોજના આવી એટલે લાઈટ ગામો ગામ આપવાની થઈ તો ગામમાં મેં કીધું ભાઈ થ્રી પીસ લાઈન અમને આપો બરાબર કેમ કે પાણીની અમારે સગવડ થાય મોટર મૂકીએ તો મોટરથી ગામ પાણી પી શકે એટલે થ્રી પીસ લાઈન બે ગામની અંદર ખેતાની તું તો સિંગલપીસ લાઈન મળતી થ્રી પીસ નોતી મળતી અને આ ગામમાં રસ્તા નહોતા હથોડા હથોડા રસ્તા નહતા રોડ બનાવ્યા 1972 થી રોડ એક બનેલો નાયલ ગામમાં હતો અને બીજો કેદારિયામાં 1986 માં કેદાર ભમદા ગામના રોડ તો એક જ રોડ અને હજી અત્યારે હાલમાં એક જ રોડ થઈ કેદરિયાથી ભોમદા પછી ગામની અંદર પાણીની વ્યવસ્થા કરી શમશાન નોતા શમશાનોની વ્યવસ્થા કરી કબરસ્નને કબરસ્થાન નોતું કબરસ્થાનની વ્યવસ્થા કરી અને કાકા બીજી આપણે જ્યારે વાત કરીએ

કે આપણું આજે ગામ છે હાલમાં માં અત્યારે લોકોની ચાહના તમારી શું છે કે જ્યારે ચૂંટણીનો એક માહોલ હોય છે અમે દરેક ગામેજતા હોઈએ છીએ રિપોર્ટિંગ કરવા પણ બરાબર છે ત્યારે એક ગામની અંદર જ્યારે કોઈપણ એક સરપંચ પદનું જ્યારે ફોર્મ ભરે છે ત્યારે બીજો ભરે છે ત્રીજો ભરે છે ચોથો ભરે છે આવા ઘણાય લોકો ઉમેદવારો ઊભા થાય છે તો ખાસ કરીને આજે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમારા ગામનો માહોલ શું હોય છે કે જ્યારે રાજુભાઈ જ્યારે સરપંચ પદે હોય બરાબર છે અવિરત 45 થી 50 વર્ષ થઈ ગયા છે અને હાલમાં જ્યારે ચૂંટણીનો જ્યારે માહોલ હોય છે દરેક ગામોમાં ત્યારે રસાકસી હોય છે ત્યારે ખાસ કરીને જે કેદારિયા અને જે તમે નાળ ગામની વાત કરી ત્યારે ત્યાં કેવો માહોલ હોય છેમાહોલ માણસનો એક જ હોય છે કે સત્ય જેને પકડે અને સત્ય જે રાખી હકે એને જ મત આપવો બીજાને ન આપવો કેમ કે બીજાને આપવાથી માણસ દુઃખી થાય એટલે મને જે ચાના મારી માટે છે માણસોની જે એક ચાહના એવી છે

કે સાચું કરશે ખોટું ની કરે અને સત્યની હારે આજ છે બરાબર છે એ જ ચાહના હોય છે હા એ જ ચાહના માણસોની હોય અને કાકા હવે છેલ્લો અને આખરી પ્રશ્ન કે તમારું નામ શું છે અને તમે કઈ કોમ્યુનિટી એટલે કે કઈ જ્ઞાતિમાંથી તમે બિલોંગ કરો હું સંધિ જ્ઞાતિમાંથી આવું છું સંધિ જ્ઞાતિ મારી અટક દલ છે મારું નામ દાદરભાઈ મહમદભાઈ દલ દલ હા મારું નામ એઅને આખીરમાં તમે અત્યારે જે છે પૂરા ગુજરાત અને આપણા ભારત દેશના તમામ ગુજરાતીઓ જોવે છે એને તમે શું સંદેશો દેવા માંગશો આજના સમયને લઈને અત્યારના સમયમાં શાંતિ અને સુલે એનો કોઈ છે બાકી બીજો કોઈ ઉકે છે જ નહી શાંતિ અને સુલે અને મનની અંદર કોઈ કીનો નહી ભેદભાવ ન રાખવો અને એકતા રાખવી એ મારું લક્ષણ છે એકતાથી જીવન જીવાય અને એકતાથી જીવન જીવવા વાળો માણસ હંમેશા આગળ જ હોય અને કાકા બીજી વાત હું તમને છેલ્લો પ્રશ્ન એ કરી લઉં કે આપણું ગામનું નામ કેદારીયા છે હા કેદારીયા બરાબર તો આ કેદારીયા ગામનું નામ કઈ રીતે પડ્યું અને જે અહીયા મહાદેવનું એક મંદિર છે

જે તમામ આસ્થાઓને જોડે છે હિન્દુ સમાજની આસ્થાઓને જોડે છે અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જ્યારે શ્રાવણ માસ હોય છે ત્યારે આવતું હોય છે તો એને લઈને તમે શું કહેશો કેદારીયા ગામનું નામ કઈ રીતે પડ્યું આ મહાદેવ દેવનું જે મંદિર છે એની થોડીક અમને જાણકારી આપી દો ખેદરિયા ગામ છે ખાલસા ગામ છેલું પડ્યું છે હ ખાલસા છેલું ગામ પડ્યું છે બરાબર ભાવનગર સ્ટેટ જ્યારે ગાદી માથે હતું ત્યારે કૃષ્ણસિંહ જઈએ કેદરિયા ગામ કેદારીયાને 1800 વીઘા જમીન આપી ગુજરાતની બરાબર અને બાકીની જમીન કર ભરીની કરભરી અનેકેદારીયા વસાવ્યું બરાબર પણ મંદિર 200 વર્ષ થયા 200 વર્ષ આ મંદિર જે બન્યું અને થયું

એને ને 200 વર્ષ થયા ખ્યાદાનાથ મહાદેવ મંદિર જે છે એને 200 વર્ષ થયા 200 વર્ષથી આ મંદિર અવિરત ન્યાય છે અને સેવાપૂજાને મહારાજ કરે અને જ્યારે આપણે તમે સરપંચ પદે છો તમે વિકાસના કાર્યો કર્યા છે તો મંદિરે તમારામાં જ આવતું હશે હાજી હા તો એમાં એનું શું કઈ રીતે કહેશો મે સ્ટેટલાઈટ મેકાવીહ સિંગરનું વોટર મેકાવીને દાર કરાવ્યો બરાબર અને ચોકા નાખી અને રોડ બનાવ્યું પછી એક નાળું કનુભાઈ કળસરિયાની ગ્રાન્ટમાંથી કનુભાઈ કળસરિયા જે ધારાસભ્યનવાજે છે એની ગરાટમાંથી એક નાળુંને બનાવ્યું બરાબર છે

એ વિકાસના કાર્યો તમે તો મિત્રો આ હતા જે આપણા કેદારિયા ગામના સરપંચ અને જે 50 વર્ષથી અવિરત સરપંચ પદે છે હિન્દુ મુસ્લિમ સમાજનું એકતાનું એક પ્રતીક છે એક એકતાની એક મિસાલ જેને કહેવાય એ મિસાલ હજી જે આ ગુજરાતના ગામડાઓમાં છે ત્યાંથી એની સુગંધ જે છે એ અવિરત હજી આવી રહી છે તો ખાસ કરીને આ સ્ટોરી કરવાનું કારણ એ હતું લોકોની સામે જે તમારી સામે બેઠા છે જે તાજુભાઈ મહમદભાઈ ડેસર દલ બરાબર એ 72 થી 75 વર્ષની ઉંમરે જે આજે યુવાઓ છે એને તે પછાડે છે કે હજી આજના યુવાઓ છે એ એની પાસેજાખા પડે છે બરાબર છે તમે જુઓ છો કે એના મોઢા ઉપર હજી જુસ્સો તમને દેખાય છે

એની મૂછો છે એમાં હજી ઈનો ઈ જ તાવ છે બરાબર છે તો ખાસ કરીને આ સ્ટોરી કરવાનું કારણ જ એ જ છે કે આજના યુવાઓ એમની પાસેથી કોઈ પ્રેરણા લે આજના દેશની અંદર જે એકતા અખંડિતાનું કામ કરે તો આજે પણ હજી આપણું આ ગુજરાત છે આપણો દેશ છે હજી આગળ વધી અકીન અને એક સારું એવું જે છે

સ્થાન મેળવી શકે એમ છે તો ખાસ કરીને આ સ્ટોરી જોવાનું ચૂકતા નહીં અને જો તમને મજા આવે તો આ સ્ટોરી તમારા દોસ્તો તમારા સ્નેહીઓ અને મિત્રોને શેર કરી દેજો અને જો તમારી પાસે પણ ગુજરાતનીઅંદર કોઈ આવું ગામ છે કે ભાઈ જે અવિરત જેને કહેવાય કે આવા કોઈ સરપંચ છે જે કોમી એકતા છે દેશની અંદર એક સારું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *