અમારી શાળામાં શિક્ષકોને ભરતી કરો ભરતી કરો અમારી શાળામાં શિક્ષકોને ભરતી કરો ભરતી કરો શિક્ષણની અત્યારે શું હાલત છે ગુજરાતમાં અને શિક્ષણ વ્યવસ્થાની જે મોટી મોટી વાત કરતા નેતાઓ છે એમને જરાક કચ્છની એ શાળાઓ જોવી જોઈએ કે જ્યાં એક પણ શિક્ષક નથી ડેડિયાપાડાની એ શાળાઓ જોવી જોઈએ કે જ્યાં જ્ઞાન સહાયક પણ નથી અને કોઈ ટેમ્પરરી શિક્ષક પણ નથી
જે બાળકોને ભણાવી શકે ચિકિગદાના વિડીયો સામે આવ્યા છે જેમાં જે સ્થાનિક લોકો છે વાલીઓ છે અને જે વિદ્યાર્થીઓ છે મામલતદાર કચેરીએ પહોંચે છે. ટેડિયાપાડાની એ શાળામાં જ્ઞાન સહાયકના શિક્ષકો નથી પરમનેન્ટ શિક્ષક નથી ત્યાનીજે વ્યવસ્થા છે શાળાની એ પણ દૈનીય છે અને હવે વિદ્યાર્થીઓ કંટાડીને એવું કહી રહ્યા છે કે અમને જોઈએ છે શિક્ષક ગુજરાતના બાળકો ભણવા તો માંગે છે પણ એમને ભણવા માટેના શિક્ષકો જ ન હોય તો એ શું કરે આપણે મંચ પરથી બહુ જ મસ્ત વાત કરીએ છીએ
કે આપણે ભરતી સારી રીતના કરી શકીએ છીએ શિક્ષકોની જરૂર હોય જ્યાં શિક્ષકોની ત્વરિત જરૂર છે ત્યાં આપણે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક જેવા પ્રોજેક્ટો પણ રાખ્યા છે તો છતા પણ ડેડિયાપાડા અને કચ્છ અને બીજા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં શિક્ષકો નથી એક પણ શિક્ષક ન હોવાને કારણે બાળકો ભણતા નથીડ્રોપઆઉટ રેશિયો વધે છે અને આ બધી સમસ્યા હોવા છતાં આપણે જો સારા શિક્ષણ વ્યવસ્થાની વાત કરતા હોઈએ આપણે એવું કહેતા હોય કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે તો પછી આપણને શરમ આવવી જોઈએ ટેડિયાપાડાથી જે દ્રશ્ય સામે આવ્યા એમાં કરુણતા પણ છે કારણ કે એ વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસમાં જાય છે મામલતદાર કચેરીએ જ્યારે એમને ભણવાની ઉંમર છે ત્યારે એમને આવેદનો અને નિવેદનો આપવા પડે એ ભયાનક વસ્તુ છે ત્યાં પહોંચેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ શું કહી રહ્યા છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરો નજર હમારા હક માંગતે ની કેજે જય ભીખ માંગતેઅમારી શાળામાં શિક્ષકોને ભરતી કરો ભરતી કરો અમારી શાળામાં શિક્ષકોને ભરતી કરો ભરતી કરો [સંગીત] [સંગીત] હા સ્કૂલમાં એક ટીચર નથી
બે મહિના થયા છે આ ત્રીજો મહિના ચાલે છે ટીચર નથી સ્કૂલમાં છામાં ભણતા નથી મમ્મીને ખાઈને અમારો અભ્યાસક્રમ છે એક્ઝામ આવી ગઈ 15 દિવસ કેટલા બાળકો છે 87 થી આઠમાંથી સ્કૂલ ઓકે અને 12 સાયન્સ છે 12 સાયન્સ છે એક પણ ટીચર નથી કેટલા બચ્ચાઓ છે 12સ અને જે પ્રિન્સિપલ મેડમ ઇન્ચાર્જમાં હતા એ પણ જતા રહ્યા છે અને બીજી વસ્તુ કે છોકરાઓને બે વર્ષથી જમવાનું નથી મળતું નાસ્તો નથી મળતો અને છોકરાઓને જે સ્કૂલવેનઆપવામાં આવે છે મેડમ એ પણ નથી છોકરાઓ ચાલીને જાય છે અને ચાલીને આવે છે એટલે અમારી એ રજૂઆત છે અને 14 વર્ષથી અત્યાર સુધી બિલ્ડીંગ બંધાણી નથી આ છોકરાઓ બધા પ્રાથમિક શાળા છે અમારી જિંદગા પ્રાથમિક શાળા એમના બે ઓરડામાં ભણે છે અને બીજા જે બેસવામાં તકલીફ પડે છે તો પંચાયતે જે સેડ બનાવી આપ્યો છે એમાં બેસીને ભણે છે સ્કૂલના બિલ્ડીંગ નહી મેડમ એના માટે પ્રાથમિક શાળા ગ્રુપશાળા છે એમાં કુલ ચાર વર્ગખંડો એમના માટે ભૌતિક સુવિધા કરી આપી છે
જેમાંથી 12મું ધોરણ એક વર્ગખંડમાં બેસે છેદમું એક નવમું એક ને બીજું ચોથું નું જે વર્કમ છે ને એમાં ઓફિસ કાર્યરત છે અને છસાત આઠ ના જે બાળકો છે ને એ મધ્યાહન ભોજનનું જે સેડ છે ને એમાં બેસે છે. હાલ ચોમાસું ચાલે છે ને એટલે આખું વરસાદ એમાં આવે છે અને એક કાયમી શિક્ષક તો દૂરની વાત છે મેડમ જ્ઞાન સહાયકનો શિક્ષક નહી ઇવન પ્રિન્સિપલ સતા શાળામાં રહી તો બાળકો કઈ રીતે ભણશે અને પંચાયત થકી વાલીઓ થકી અવારનવાર રજૂઆત કરી છે સતા તંત્રોએ પણ કઈ ધ્યાન નહી આપતી મેડમ એટલા માટે અમારે અહી આવવું પડ્યું છે અવારનવાર પ્રિન્સિપલ મેડમે પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડીડીઓ શ્રીને રજૂઆત [સંગીત] સરપંચ મેડમ છે અમારા સરપંચ મેડમે પંચાયતના લેટરપેડ સહિત ઉપર રજૂઆત કરી છે સત્તા કોઈધ્યાન નહી આપતું એવું નહી મેડમ કે શાળા નહી 2014 થી શાળા છે એમાં 14 કરોડ જેટલું ગ્રાન્ટ આવીને પડેલી છે હવે બિલ્ડીંગ જ નથી બનતી બધી શાળાઓ બનેલી છે આ ગામની શાળા નહીં બનતી 2014 થી ગ્રાન્ટ આવે છે
ટેન્ડર રિન્યુ થાય છે અને જતું રહી છે અમારે શું કરવાનું અમારું નહી સાંભળતા કમસે કમ બાળકોનું તો સાંભળે આ બાળકોનું ભવિષ્ય શું એક તો વિજ્ઞાન પ્રવાહ છે આ લોકોને 15 દિવસમાં એક્ઝામ આવે તો બચારા છોકરાઓ કરશે શું અને પંચાયતવતી મેડમ બિલ્ડીંગ માટે જગ્યા ઓલરેડી ફાળવણી કરી દીધેલી છે છતાં મે પણ બિલ્ડીંગ નથી બની તો થોડું છોકરાઓનુંધ્યાન શિક્ષણ પર ધ્યાન રાખીને થોડું ધ્યાન શિક્ષણનું ધ્યાન દોરો તો સારું જેથી કરીને છોકરાઓનું ભવિષ્ય ભવિષ્ય બગડી રહ્યું ટીડીઓ સાહેબ આવેલા મેડમ અમારા હતા જેટકો જીએબીની જમીન ફાળવડી બાબતે છે ને ટીડીઓ સાહેબ આવ્યા હતા એમને અમે રજૂઆત કરીતી ટીડીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે અમે છે ને ટૂંક સમયમાં એનું નિરાકરણ કર્યું કરી દેશું ટીડીઓ સાહેબ બી દેખાયા નહીં અમને બરાબર છે રજૂઆત યોગ્ય છે અને જે પણ સક્ષમ કક્ષા છે ત્યાં સુધી તમારી રજૂઆત પહોંચે એવું છે ભરતી ના થાય તો અમે દિન સાતમાં પ્રાંત કચેરીએ બેસીશું ને ધરણા કરી કારણ કે 15દિનમાં એક્ઝામ આવે છે પછી અમે ધરણા પર શિક્ષકો જે છે
એ તો આપને ખ્યાલ હશે કે ઉપરથી જ નિમણૂક થતી હોય છે એ તો સરકારની ટેકનિકલ ઇશયુ છે પણ હાલ ટેમ્પરરી થાય 15 દિવસમાં એક્ઝામ છે 15 દિવસમાં એક્ઝામ છે અને આ આવેદન પત્ર પર થોડું ધ્યાન દરજો મેડમ એવું અમે આશા રાખીએ છીએ અને મેડમ આમાં મોડલ બર્થડે સ્કૂલમાં મધ્યાહન ભોજનને પૌષ્ટિક આહાર આપવાનું આવે છે આ છોકરાઓને પૂછો મેડમ જય છે બે બે વર્ષથી આ લોકોને સુવિધા નહી મળતી સાયન્સના ટીચર નથી ગયા વર્ષ ના અમે ગ્રામજનો છે મેડમ ગ્રામજનો છે ગ્રામજનોને વાલીઓ છે ટીચર આવે બધું બોલતા આવતા નથીને અમે જ્યારથી સ્કૂલમાં નવમાં ધોરણથી ભણતા છે ત્યારથી કોમ્પ્યુટરના ટીચર નથી
એ કોમ્પ્યુટર અમે જાતે કરી લઈએ ચાલે ઇંગ્લિશના ટીચર નથી 11 12 11 માં ધોરણમાં આવ્યા છે ત્યારે ઇંગ્લિશના ટીચર નથી રસાયણ વિજ્ઞાન હ ખાલી આ 12મામાં આવ્યા ત્યાં સુધી એક પણ ટીચર નથી કયા સબ્જેક્ટમાં ટીચર હું છેલ્લા ચાર વર્ષથી મોડલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને દર વખતે પરીક્ષાના લાસ્ટ છેલ્લા મહિનામાં જેમાં શિક્ષકો બાળકોની ફૂલ તૈયારી કરાવને ડે ટાઈમે ટીચરો જતા રહે છે બીજા નવા ટીચરો ક્યારે આવે ત્યાં સુધી અમારી પરીક્ષા આવી જવી છે પછી પરીક્ષામાં શું લખવુંશાળા પ્રવેશ વખતે દરેક અધિકારીઓ આવે છે મેડમ નેતા લોકો આવે છે અમને રજૂઆત કરીએ છે આશ્વાસન આપે છે અમને કે અમે નિરાકરણ કરીશું ને આપણે તો વિશ્વગુરુ બની ગયા ગુજરાત મોડલ છે કેટલું ખતરનાક સરકારે બનાવી દીધું શાળાની હકીકત જોઈને મેડમ છે
ને આંસુ આવી જાય છે અમે ગ્રામજનો છે અમારા બાળકોનું ભવિષ્ય શું અમને છે ને એટલું લોહી ઉકળી આવે છે મેડમ નેતા લોકોને કે તંત્રને કે આશ્વાસન આપીને જતું રહેવાનું એટલે દિન દિન સાતમાં અમે એકદમ તમે જવાબદાર છો મેડમ અમે દિન સાતમાં નિરાકારણ નહી આવે તો અમે ધરણા પર બેસીશું મેડમ અમે બહુ ત્રાસી ગયા છે અમે વારંવાર ગોર રજવાતકરીશું હવે કોઈનું માનીશું નહી અમે દિનસાત તમામ જવાબદારી તંત્રની રહેશે તંત્રની રહેશે મેડમ દિન સાતની અંદર આનું પરિણામ નહી આવે તો અમે તમામ ગ્રામજનો શિક્ષ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ થઈને ઉગ્ર આંદોલન કરીને તાળાબંદી કરીશું તેનો જવાબદાર સૌ તંત્રનું રહેશે કેમ કે આજે શિક્ષણનો પ્રશ્ન છે મેડમ આપ સમજો છો એટલે અમારી અરજી પર ધ્યાન દોરજો જેથી કરીને અમારા છોકરાનું ભવિષ્ય ના બગડે મેડમ કેમ કે એમેય પહેલું સત્ર પતી ગયું છે
પણ બીજું સત્ર આવે છે એની પહેલા કદાચ આની પહેલા પાળ બંધાય તો અમારા છોકરાનું ભવિષ્યની અંદર આગળ વધેને સારીપોસ્ટે તમારા જેવું કોઈક નોકરી કરે અમનેય આનંદ થાય કે અમારે ત્યાંથી ભણીને આજે કઈક કરે છે જી જી હા એની ચોક્કસ પ્રયત્ન કરીએ એવું કે તમને વેસાનો વારો નહી આવે જી આજે શા માટે તમે અહીયા પ્રાંત કચેરીએ તમને આવવું પડ્યું છે? અમે ચિગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માંગણી માટે આયા છે અહિંયા મામલાદાર મામલાદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનો એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી
તો એમને ભણાવશે કોણ એના માટે અમે માંગણી માટે આયા છે બીજીવસ્તુ કે એમને બે વર્ષથી જમવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે એના માટે અમે પ્રાંત સાહેબ શ્રીને આવેદન આપવા માટે આવ્યા છે
જેથી કરીને અમારી માંગણી સ્વીકારે આજે તમે અહીંયા આવેલા છો પ્રાંત સાહેબની ત્યાં તો તમારી તમે અહીંયા શું રજૂઆત કરી અમને સ્કૂલમાં ટીચરો જોઈએ એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમજ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કહે કે હવે ટીચર નથી તો અમે બી શુંકરીએ કેટલા વર્ષથી શાળામાં શિક્ષકો નથી અમે ચાર ચાર વર્ષ થયા છે નવથી નવમાં ધોરણથી અમે અહીયા અભ્યાસ કરીએ છીએ અને નવમાં ધોરણથી ટીચરો પેલો ગ્રાન્ટ સહાયકો બદલ કાર્ય કરે છે તે જાય છે અને આવે છે પણ આ વખતે 12ારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે
તેવી ટીચરો ગાયબ તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એકદ વિષયનું શિક્ષક નથી ઓકે અમારે શું કહેશો સિગધા મોડેલ દે સ્કૂલમાં કાયમી શિક્ષકનું માંગણી છે એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે ને એ માટે અમે પંચાયત થકી ભી ચાર પાંચ વાટાઅમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર તે સતા બી હજુ કઈ નિરાકરણ નથી આવ્યું એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગાડતો છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે સિગધા મોડલ ડે સ્કૂલમાં છેલ્લા
ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અસત છે ધોરણઆઠ થી 12 અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના ચાર ચાર વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે અનેઆઠછ થી નવ ધોરણના છોકરાઓ જમવાનું જે સેટ છે પ્રાર્થના હોલમાં એમાં બેસીને અભ્યાસ કરે છે. વારંવાર પંચાયત થકી ગ્રામજનો થકી વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા સતા નિરાકરણન આવતા આજ રોજ અમે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવા આવ્યા છે. દિન સાતમાં એનું નિરાકરણ નહી આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે.
કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે. શું પટાવાળો બાળકોને ભણાવશે પ્રિન્સિપલ નહીં શિક્ષકો નહીં કાયમી શિક્ષકો તો દૂરની વાત છે જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં તો શું પટાવાળો શિક્ષકોને બાળકોને ભણાવશે આપણે ગુજરાત મોડલની વાત કરે છે વિશ્વગુરુ બની ગયા અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે શરમ આવી જોઈએ અમે તો રજૂઆત કરી કરીને થાકી ગયા છે સાંભળે અમારી રજૂઆતગ્રામજનોની બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું અને જે તે જવાબદારી પછી તંત્રની રહેશે અમે બાળકો અને વાલીઓ સાથે અહી ધરણા પર બેસીશું દિન સાતમાં