સુરતમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં 13માં માળેથી પહેલા એક બાળક નીચે પડે છે અને તેના થોડા જ સેકન્ડોમાં માતા પણ નીચે પટકાય છે આ ઘટનાના હચ મચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફલા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તંડ હિલ્સ બિલ્ડીંગની એ વિંગમાં રહેતા લુમ્સના કારખેનેદારની પત્નીએ બે વર્ષના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પરણિતાએ તેમની એ વિંગમાંથી સી વિંગમાં ગઈ હતી જ્યાં 13માં માળેથી પહેલા પુત્ર નીચે પડે છે અને તેના 12 સેકન્ડ બાદ માતા નીચે પડે છે. માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિદાદાની મૂર્તિથી માત્ર 20ફૂટ જેટલા અંતરે પડ્યા હતા જ્યારે માતા અને પુત્ર વચ્ચેનું અંતર 8 થી 10ફૂટનું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે
હાલ મામલતદારની હાજરીમાં અને ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આ ઘટના પહેલા માતા અને દીકરો 13માં માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે માતા પૂજા અને પુત્ર ક્રિસિવને સાથે લઈને સીવિંગના 13માં માળે કાપડનું સ્ટીચિંગના કામ કરવા માટે માતા ગઈ હતી તે પહેલા જ માતાએ છે તે નીચે પડે છે તેની પહેલા તેનો પુત્ર પણ 13માં માળેથીની નીચે પડે છે અને અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે આ આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે જેના ઘરે કાપડનું સ્ટીચિંગ કામ કરાવવા માટે માતા ગઈ હતી તેના ઘરનો દરવાજો બંધ હતો જેથી પૂજાએ તેના ઘરનો બેલડોલ વગાડ્યો હતો અને બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણીને તરત તેના પુત્ર ક્રશિવને સાથે લઈને 13માં માળેથી પડતું મૂક્યું હતું. મૂળ મહેસાણાના વતની અને હાલમાં અરથાણ વિસ્તારમાં આવેલા માર્તડ હિલ્સ બિલ્ડીંગના વિંગના છઠ્ઠા માળે રહેતા
વિલેશકુમાર પટેલના પત્ની અને પુત્રના મોતને લઈને હાલ શોકનું મોજું ફરી વળ્યું છે તેમની પત્ની અને એકના એક પુત્રની આ રીતે અચાનક વિદાયથી તેમને મોટો ઝાટકો લાગ્યો છે અને હાલ તો પિયર પક્ષ અને સાસરિયા પક્ષ બંને બહાર ગામ છે પરંતુ બુધવાર સાંજે આ જે ઘટના બની તેને લઈને આખા બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારમાં માં શોકનું મોજું ફરી વળ્યું છે. બુધવારે સાંજે પૂજા તેમના બે વર્ષના પુત્ર ક્રિસીવને લઈને બિલ્ડીંગના સીવિંગના 13માં માળે ગઈ અચાનક 13માં માળેથી નીચે પટકાય છે
અને આ ઘટના એટલી ઝડપી બની કે કોઈને કશું સમજાવ્યું જ નહીં તેઓ બિલ્ડીંગમાં સ્થાપિત શ્રીજીની મૂર્તિની સામે જમીન પર પડ્યા હતા અને આ ઘટનાથી ગણપતિદાદાના તહેવારના આનંદમય માહોલ પળવારમાં જ માતમમાં છવાઈ ગયો હતો. આ અંગે જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકો ભેગા થતા 108 ને ફોન કર્યો હતો પરંતુ માતા અને પુત્રોએ જીવ ગુમાવી દીધો હતો.
જો કે હાલ જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ જે પગલું ભરવામાં આવ્યું છે તેની પાછળ કારણ શું છે તેને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસની તપાસ બાદ સત્ય શું છે તે સામે આવશે આ પ્રકારના