નમસ્કાર ફરી એકવાર વેધર એનાલિસીિસ સાથે આપની સાથે હું છું સેજલ. રાજ્યમાં દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે વલસાડની અંદર ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને હવે જૂનાગઢ રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે એ બધાની વચ્ચે હવામાન વિભાગે પણ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ અલર્ટ આપ્યું છે બાકી જિલ્લાઓમાં યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીશું સાથે 12 થી લઈ અને 14 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના
માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી છે. 12 ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે એવી પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યની અંદર નવસારી, તાપી, વલસાડ, દમણદાદરા નગર હવેલી દક્ષિણના એ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એના વિશે પણ વાત કરીશું. ગયા વર્ષે જે રીતે જન્માષ્ટમીના તહેવારો પર દોધમાર વરસાદ પડ્યો હતો અને મેળાની મજા સૌરાષ્ટ્રવાસીઓ માટે બગડી હતી આ વખતે પણ એ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે આ વખતે પણ આ આગામી સપ્તાહ જે શરૂ થવા જઈ
રહ્યું છે એ સપ્તાહમાં 12 તારીખથી લઈ અને પછીના જે 16 17 તારીખ પછીના જે દિવસો છે એમાં સૌથી વધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે ભારેથી અતિભારે અને અત્યંત ભારે સુધીના વરસાદો છે રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોમાં પડી શકે એટલે આ વખતે પણ મેળાની મજા છે એ બગડે એ પ્રકારની શક્યતા છે એની વચ્ચે હવામાન વિભાગે કયા વિસ્તારોની અંદર અલર્ટ આપ્યું છે અને વિશે વાત કરીએ વલસાડમાં તો હજુ પણ ઓરેન્જ અલર્ટ છે એની સાથે સૌરાષ્ટ્રના કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં જેતપુર છે રાજકોટ છે
બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છે જુનાગઢ થાણ જામનગર અને ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે વલસાડ દમણદાદરા નગર હવેલી આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે વલસાડમાં વરસાદ ધમ ધોકાર વરસ્યો છે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણી ભરાયા છે એ પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે અને પછી ધીમે ધીમે વરસાદનું જોર નથી આજના દિવસમાં સાંજ રાત સુધીમાં વરસાદ પડશે એવી હવામાન વિભાગની આગાહી છે આજે વરસાદ અત્યારે જે પડી રહ્યો છે એ બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવ થઈ છે એના કારણે નહી પણ અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક
સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસર છે એ ગુજરાત પર થઈ રહી છે એટલે એની અસર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં થઈ રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે વાત કરી લઈએ હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યો છે કોને ક્યા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ પડવાનો છે. નવસારી દમણ દાદરાનગર હવેલી અને વલસાડ આજના દિવસમાં ઓરેન્જ અલર્ટની અંદર છે એટલે ત્યાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે જ બાકી
કયા જિલ્લાઓ માટે આગાહી છે શું આગાહી છે હવામાન વિભાગની એના વિશે વાત કરી લઈએ આજની તારીખ 10 તારીખ અને ઓલ ઓવર ગુજરાતમાં વરસાદના હળવાથી મધ્યમ ઝાપટાઓ પડે એવી તો આગાહી છે જ પણ એની સાથે અલર્ટ છે જ્યાં અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આજે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે યલ્લો અલર્ટ જાહેર કર્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને એની સાથે સાથે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે બાકી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી
મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ભરૂચ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, દેવભૂમિ, દ્વારકા પોરબંદર આ બધા જ વિસ્તારો જે યલ્લો કલરમાં છે સૌરાષ્ટ્રના મોરબીને બાદ કરતા અને મહેસાણાથી લઈ અને છેક વલસાડ સુધી મહેસાણા, સાબરકાંઠા એ બધા જ વિસ્તારોમાં એ બધા જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 તારીખથી લઈ અને 14 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ છે. વરસાદનો એક
નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ બધા જે વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે બાકી જે આ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે એ વિસ્તારોમાં તો વરસાદ પડવાની શક્યતા અતિભારે છે એવી આગાહી આજના દિવસ પૂરતી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ સાંભળીએ અને ત્યાર પછી જોઈએ વલસાડથી સામે આવેલા દ્રશ્યોને કે જ્યાં ચાર ઇંચ વરસાદને કારણે ઘૂટણ સુધીના પાણી ભરાયા છે ગઈકાલે વરસેલા વરસાદને કારણે આજે પણ નાગરિકો છે એ પરેશાન થઈ રહ્યા છે તો એ નાગરિકોનું શું કહેવું છે એ પણ સાંભળીએ ઓગસ્ટ સે લેકર 16 ઓગસ્ટ તક હલકાસે મધ્યમ બારીશ હોને કા સંભાવના હ રાજ્યોમે ઓરજ હમારા યુનિયન ટેરટરી દીવ દમન દાદરાના હવેલી ઓર આજ કે લિયે ગુજરાત ક્ષેત્ર મે હેવી ટુ વેરી હેવી રેનફોલ કા વોર્નિંગ ઓરેન્જ કલર કે સાથ દિયા ગયા હૈ મેનલી જો દક્ષિણી ક્ષેત્રમે જો રાજ્ય હે જિલ્લા હે ઇસમે જો જિલ્લા આ રહા હે નવસારી બાલસાડ ઓર યુનિયન ટેરિટરી મે દમન દાદરા નગર હવેલી મે આજ ઓરેન્જ અલર્ટ કે સાથ હેવી ટુ વેરી હેવી રેનફોલ આઈસોલેટેડ પ્લેસીસ મે દિયા ગયા હે ઓર હેવી રેનફોલ કા વોર્નિંગ યલ્લો કલર કે સાથ દિયા ગયા હે બારોસ સુરત નર્મદા તાપી