બોલીવુડ કિંગ શાહરુખના દીકરાની ધરપકડ બાદ બૉલીવુડમાં હલચલ મચી ગયા છે જયારે આર્યનની ધરપકદ બાદ પિતા શાહરુખ અને ગૌરી પરેશાનીનો સમય ગુજરી રહ્યા છે ત્યારે બોલીવુડના દિગ્ગ્જ અભિનેતાઓ શાહરૂખના સ્પોર્ટમાં આવ્યા છે પરંતુ હજુ સુધી આર્યને જામીન મળ્યા નથી પણ પુત્રના જામીન માટે શાહરુખ પોતાનું જોર લગાવી રહ્યા છે.
શુશાંતસિંહ રાજપૂતના નિધન પછી સમીર વાનખેડે કેટલાય બૉલીવુડ સ્ટારોને ઉભા કરી દીધા હતા ત્યારે શુશાંતના એક ફેને સમીર વણખેડેને અભિનઁદન પાઠવી રહ્યા છે સુશાંતના આ 88 વર્ષના ફેન્સ લંડનમાં રહે છે જેમને એક વિડિઓ રેકોર્ડ કરીને સમીર વાનખેડેને બધાઈ આપી રહ્યા છે જયારે વાનખેડેની પત્નીએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત 2 કલાક જ સુવે છે.
સમીર વાનખેડેની પત્નીએ જણાવ્યું હતું કે તેમને ફક્ત બેજ કલાક સુવાનો ટાઈમ મળે છે અમે બાળકોને પણ ટાઈમ આપી શકતાં નથી જ્યારે આર્યનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી કોર્ટ દ્વારા તેને 14દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે આ કેસમાં NCBદ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.