Cli

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગ તરફથી સાત દિવસની સખત વરસાદની આગાહી…

Uncategorized

રાજ્યમાં વરસાદ જામ્યો છે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યું છે જેમાં 14 ઈંચથી સુરતમાં પડ્યો છે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય રાજ્યો જેવા કે વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. બીજી બાજુ વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓપરેન્જ એલર્ટ અપાયું છે. aa website par mukjo saru title banavi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *