Cli
90 ma anlimited

માત્ર 90 રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને 110 રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો..

Breaking

ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો. ગુજરાતમાં આવેલા રજવાડી ભોજનાલય વિશે જેમાં માત્ર 90 રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને 110 રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો ગાંધીનગર ના સેકટર 16માં આવેલ આર વર્લ્ડ થિયેટરના બેસમેન્ટ માં રજવાડી ભોજનાલય આવેલું છે. જેમાં માત્ર 90 રૂપિયામાં ગુજરાતી પાંચ શાક, મીઠી, તીખી બે દાળ, ભાત અને રોટલી તેમજ સલાડ અનલિમિટેડ મળે છે આ સિવાય એકવાર છાસ પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *