હાલમાં ટામેટાંના ભાવ ખૂબ જ વધી ગયા હોવાનું સામે આવ્યું છે તમને જણાવી દઈએ કે હાલમાં ટામેટાંની કિમત એટલી બધી વધી ગઈ છે કે તેની સુરક્ષા માટે હાલમાં શાકભાજી વેચનારને બે સિક્યુરિટીવાળા રાખવા પડ્યા છે.
આ માજન નથી પરંતુ સોશિલા મીડિયા પર આ હકીકત ભરેલો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના વરાણસરીમાં શાકભાજી વેચનારા માણસે બે બાઉન્સર રાખ્યા છે જે લોકોને ટમાટરથી દૂર રાખે છે.
હાલમાં આ વિડીયો અખિલેશ યાદવે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે આ સાથે જ તેમણે સરકાર સામે ટમાટર સુરક્ષા માટે કર્મચારીઓની પણ માંગણી કરી છે કહેવામા આવે છે કે પાછલા દિવસોમાં ટમાટરના ભાવમાં ખૂબ જ વધારો થતો જોવા મળે છે.
આને ધ્યાનમાં રાખીને વરાળસીમા ટમાટરને કોઈ અડકી ન શકે આ માટે સિક્યુરિટી પણ લગાવવામાં આવી છે જે તમે વિડિયોમાં સાફ જોઈ શકો છો. તમને જણાવી દઈએકે જ્યારે આ ટમાટરને દુકાન સુધી લાવવામાં આવે છે ત્યાં સુધી બંને બાઉન્સર સાથે ને સાથે જ રહે છે.
હાલમાં આનો વિડીયો સોશિલા મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે દુકાનદારનું કહેવું છે કે વધતી મહેંગાઈના કારણે તેમણે દુકાન આગળ બે બાઉન્સર લગાવવામાં આવ્યા છે તેમણે દુકાન આગળ એક પોસ્ટર પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે પહેલા પૈસા પછીઓ ટમાટર.
હાલમાં દુકંદરે મીડિયા આગળ જણાવ્યુ કે તમે બધા જાણો છો કે ટમાટરના વધતાં જતાં ભાવના કારણે લોકોને મારવામાં આવે છે જેના કારણે અમારે ટમાટર માટે સિક્યુરિટી લગાવવી પડી છે.