Cli
roshanbhabhi latest video leaked

શું મેકઅપ ના બહાને થતી હતી રોશન ભાભી સાથે છેડછાડ, હાલમાં ચોકાવનાર વિડીયો આયો સામે…

Bollywood/Entertainment Breaking

હાલમાં તારક મહેતા સિરિયલ માથીએક ચોકવારો વિડીયો સામે આવી રહ્યો છે જેને લઈને લોકો પણ ખૂબ જ હેરાન રહી ગયા છે. સામે આવેલા વિડિયોમાં રોશન ભાભીનો કિરદાર નિભાવનાર જેનેફાર બંસીવાળા સાથે મેકઅપ નો વિડીયો જોવા મળી રહ્યો છે. સામે આવેલા વિડીયો માં જેનિફર બંસીવાલા ને એક વ્યક્તિ મેકઅપ કરાવતો જોવા મળી રહ્યો છે.

તે વ્યક્તિ સોસાઇતીમાં ખુલ્લેઆમ રોશન ભાભીના ચહેરાને અડકીને મેકઅપ કરાવે છે જેને જોઈને હાલમાં બધા લોકો દંગ રહી ગયા છે.હાલમાં સામે આવેલા વિડીયો માં રોશન ભાભી ગોકુલધામ સોસાઇટીના અંદર ઉહા રહીને પોતાના મોઢા પર મેકઅપ કરાવતા જોવા મળે છે. કહેવામા આવે છે કે કેટલાક એક્ટ માટે તે પોતાના મોઢા પર મેકઅપ કરાવતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે તેમણે સિરિયલ માં પહેરવામાં આવે તેવો નાઈટ ડ્રેસ પહેર્યો છે. આ દરમિયાન રોશન ભાભી મેકઅપ કરાવનાર વ્યક્તિ સાથે વાતચીત કરતી પણ જોવા મળે છે. હાલમાં સામે આવેલા વિડિયોની અંદર રોશન ભાભી ખૂબ જ ખુશ જોવા મળે છે. આ વિડીયો જોયા બાદ ગણા બધા લોકોનું એવું કહેવું છે કે હોય શકે છે.

કે આવી જ રીતે જેનિફર બંસીવાલ સાથે છેડછાડ થઈ હોય. તમને બતાવી દઈએ કે જેનિફર ને મેકઅપ કરાવતા સમયે વ્યક્તિ જેનિફર ને કઈક વાત કહેતો નજર આવે છે. આ વિડીયો જોઈને કહેવામા આવે છે કે આ એક ઓપન બિહાઇન સીન છે જમાં જેનિફર બંસીવાલ પર ખુલ્લાદિલે વાત કરતી જોવા મળે છે.

તેમણે રાત્રિના સમયે પહેરવામાં આવતો ડ્રેસ પણ પહેરેલો છે. આ દરિયાન જેનિફર નો આ પ્રકારનો વિડીયો જોઈને ગણા બધા દર્શકો ખુશ છે. એવું પણ કહેવામા આવે છે કે જેનિફર હવે પહેલા બનેલી ઘટનાને ભૂલીને ફરીથી શો માં પણ આવી શકે છે. પરંતુ હાલમાં આવું શકી નથી.

જેનિફર નો હાલમાં સામે આવેલો આ પ્રકારનો વિડીયો જોઈને ગણા બધા લોકો ક્યાસ લગાવે છે કે આવી જ રીતે જેનિફર બંસીવાલા સાથ છેડછાડ કરવામાં આવી શકે છે. હાલમાં લોકો વિડીયો જોઈને ગણા બધા ક્લાસો લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *