આજકાલ આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના મારફત થી ઘણા બધા યુવાન અને યુવતીઓ અજાણ્યા લોકો સાથે વાતચીત કરી ભાવાત્મક લાગણીઓ સાથે જોડાય છે અને એકબીજાની સાથે મિત્રતા કરે છે સોશિયલ મીડિયા ધરતીના એક છેડેથી બીજા છેડે સુધી સક્રિય છે.
માત્ર દેશ નહીં પરંતુ વિદેશના યુવક યુવતીઓ સાથે મિત્રતા કરી અને પ્રેમ સંબંધોમાં બંધાય એકબીજાને જીવન સાથે બનાવતા ઘણા બધા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે કહેવાય છે કે પ્રેમના હોતા નથી સાત સમુદ્ર પર પણ પોતાના જીવન સાથીને મેળવવા માટે.
યુવક અને યુવતીઓ પહોંચી જાય છે આજે ભારત દેશમાં ઘણા બધા યુવકો વિદેશી યુવતીને પોતાની પત્ની બનાવી ચૂક્યા છે વિદેશી યુવતીઓ પણ ભારતીય રીતિ રિવાજ સંસ્કૃતિ થી મોહિત બની અને ભારતની ભૂમિ પર લગ્ન કરીને જીવન વિતાવી રહી છે એ વચ્ચે તાજેતરમાં એક એવો જ કિસ્સો આવ્યો છે.
જેમાં કેરળના એક યુવકને સાઉદી અરેબિયાની યુવતી સાથે પ્રેમ થયો બંને સોશિયલ મીડિયાના મારફતે એકબીજાના સારા મિત્રો બન્યા અને ત્યારબાદ આ મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ કેરળના જિયાન નામના યુવકને સાઉદી અરેબિયા ની યુવતી અધીર સાથે પ્રેમ થયો અને સોશિયલ મીડિયા ના.
મારફતે તેઓ એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા ત્યારબાદ બંનેએ એકબીજાને નંબર આપ્યો અને એકબીજાની સાથે ટેલિફોનિક સંવાદ કરવા લાગ્યા યુવતી ને ભારતની સંસ્કૃતિ ખૂબ જ પસંદ આવી અને એનાથી વધારે ભારતના કેરળના યુવક જિયાન નો સ્વભાવ અને તેની.
લાગણીઓ થી વશ બનીને યુવતીએ કેરળના યુવક જિયાન સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો અને યુવતી ભારત પહોંચી કેરળના નાના એવા ગામડામાં તેનું સ્વાગત કરવામાં આવ્યું યુવતીને જોતા પરીવારજનો ને જિયાને સમગ્ર હકીકત જણાવવા દીકરાની ખુશી માટે માતા પિતા પણ રાજી થઈ ગયા અને ભારતીય રીતે રિવાજ અનુસાર.
બંનેના કામધૂમથી લગ્ન કરાવ્યા આ શુભ લગ્ન પ્રસંગે સાઉદી અરેબિયા થી ઘણા બધા મહેમાનો આવ્યા હતા લગ્ન માં વિદેશી મહેમાનો એ આ કપલ ને આર્શીવાદ આપ્યા હતા યુવતીએ જણાવ્યું હતું કે મને કલ્પના પણ નહોતી કે મારા જોયેલા સપનાઓ સાચા થઈ જશે સોશિયલ મીડિયા પરથી મને મારો જીવનસાથી સાથે મળી જશે.
આજે હું ખૂબ જ ખુશ છું અને હું ભારતમાં જ રહેવા માગું છું હું મારી સાથે જીવનસાથીને સાઉદી અરેબિયા લઈ જવા માગતી નથી અમે મારા માતા પિતાને મળવા માટે કોઈ દિવસ જઈશુ પરંતુ રહીશું માત્ર ભારતમાં યુવતીએ ભારતને જ પોતાનું સાસરીરુ માની લીધું છે આજે આ દંપતી એક બાળક ના માતાપિતા પણ બની ગયા છે.