લગ્નનો માહોલ ચાલી રહ્યો છે દેશભરમાંથી લગ્નના ઘણા બધા વિડીયો પણ સામે આવતા રહે છે એવો માં કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં લગ્ન પ્રસંગમાં બે યુવતીઓ.
મન મૂકીને ડાન્સ કરી રહી છે મહત્વની વાત એ છે કે આજકાલ વેસ્ટન આઉટફીટ અને બિકીની લુક નો જમાનો છે એ વચ્ચે આ યુવતીઓ પોતાના દેશી ડાન્સ થી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે એ પણ સાડી અને પંજાબી ડ્રેસમા મનમુકીને ડાન્સ કરતી જોવા મળે છે કોઈપણના ઘેર લગ્ન પ્રસંગ હોય છે.
ત્યારે લગ્ન પહેલાં ઘણી ખુશી જોવા મળે છે અને વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે એવો જ વિડિયો સામે આવ્યો છે જેમાં સંગીત સેરેમની દરમિયાન પરીવારના લોકો એકત્ર થયા છે અને સંગીતના તાલે લોકો ઝુમી રહ્યા છે ભારતમાં લગ્ન પ્રસંગમાં ખૂબ જ મહત્વ હોય છે.
ભારતીય પરંપરા અનુસાર પરિવારના સગા સંબંધીઓ તમામ એક છત નીચે એકત્ર થાય છે અને લગ્ન પ્રસંગ પર સાથે મળીને આનંદ કરતા જોવા મળે છે લગ્ન એટલે એક પવિત્ર સંબંધ બે આત્માઓનું જોડાણ અને ભવભવ એકબીજાને સાથ આપવાનું વચન સગા સંબંધીઓ લગ્ન કરતા યુગલને.
આશીર્વાદ આપવા માટે પહોંચે છે અને આ દરમિયાનનો જે વિડિયો સામે આવ્યો છે તેમાં બે યુવતીઓ સાવરીયા નામના સોંગ પર મન મૂકીને વરરાજાના ઘોડાની સામે ડાન્સ કરી રહી છે તો વરરાજા અને દુલ્હન પણ ડાન્સ કરતી જોવા મળે છે જેમાં નણંદ અને ભાભીના આ ડાન્સને લોકોએ ખૂબ જ પસંદ કરે છે.
જેઓ રાજસ્થાની સોંગ પર મન મૂકીને દેશી સ્ટાઇલથી ડાન્સ કરતા જોવા મળે છે જે વિડીઓ ને લોકોએ ખુબ જ પસંદ કર્યો છે ઈન્ટરનેટ પર આ વિડીઓ ધુમ મચાવી રહ્યો છે દેશી સ્ટાઈલમા ડાન્સ કરતી આ યુવતીઓ ને લાખો લોકો એ ખુબ પસંદ કરીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.