બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ જ્યારે ભારતમાં ખૂબ વિરોધ અને બોયકોટના ટ્રેન્ડ વચ્ચે રિલીઝ થઈ એ છતાં પણ ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરવામાં સફળ રહી હતી ફિલ્મો પઠાણને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી તેને ભારતભરમાં સિનેમા ઘરોમાંથી સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો.
અને થોડા જ મહિનાઓમાં ફિલ્મ પઠાને 1000 કરોડની કમાણીનો આંકડો પણ પાર કરી લીધો હતો જે ભારતીય સિનેમા ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી ફિલ્મ પઠાણની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે હવે આજ બાબતે એક હેરાન જનક ખબર સામે આવી રહી છે મિડીયા રિપોર્ટ અનુસાર.
ફિલ્મ પઠાણને લઈને બાંગ્લાદેશમાં વિવાદ ઉભો થયો છે બાંગ્લાદેશ ફિલ્મ થિયેટર એસોસીએશને એવી ધ!મકી આપી છે કે જો ફિલ્મ પઠાણ રિલીઝ કરવાની પરમિશન ના આપી તો તેઓ થિયેટરોને બંધ કરી દેશે રીપોર્ટ અનુસાર બાંગ્લાદેશ મોશન પિક્ચર એસોસીયને જણાવ્યું કે
હજુ થોડા સમય સુધી ફિલ્મ પઠાણને રિલીઝ કરવામાં નહીં આવે.
એક એક કરીને બધા થિયેટર બંધ કરી દેશુ એસોસિયનના જનરલ સેક્રેટરીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે લોકોની હાલત હવે ખરાબ થઈ રહી છે ફિલ્મો પઠાણને રિલીઝ કરવા માટે સરકાર તરફથી હરી ઝંડી તો દેખાડવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકાર માંથી લેખિત તેમને આપવામાં આવ્યું નથી જેના કારણે તેઓ પોતાના.
થિયેટરોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને રિલીઝ કરી શકતા નથી ભારતમાં ધૂમ મચાવતી ફિલ્મ પઠાણને જોવા માટે બાંગ્લાદેશના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મની કમાણીને જોઈને દુનિયાભરમાં આ ફિલ્મની ચર્ચાઓ થવા પામી છે ફિલ્મ પઠાણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ રિલીઝ થવા પામી હતી.
અલગ અલગ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાને 1100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે તો ભારતમાં આ ફિલ્મની કમાણી નો આંકડો અંદાજીત 517 કરોડનો સામે આવ્યો છે ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા કલાકારો અને કેમિયો રોલમાં સલમાન ખાન પણ જોવા મળે છે 15 મિનિટના કેમીયો રોલમાં.
સલમાન ખાને આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી છેલ્લા ચાર વર્ષથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બહાર રહેતા શાહરુખખાને ફિલ્મ પઠાણથી બોલિવૂડમાં શાનદાર વાપસી કરી લીધી છે અને આવનારા સમયમાં તેઓ ફિલ્મ જવાન અને ડંકી જેવી ફિલ્મોમાં જોવા મળશે તેનું શૂટિંગ ચાલી રહ્યું છે જે આ વર્ષમાં રિલીઝ થઈ શકે છે.