લોકોમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનાર વેબ સિરીઝ ને લઇને ગજબનો ક્રેઝ છવાયો છે બોલીવુડના સિતારાઓ પણ વેબ સિરીઝ માં અભિનય કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં નસરુદ્દીન શાહ અને ધર્મેન્દ્ર જેવા બિગ સ્ટાર ને લઇ આવતી વેબ સિરીઝ તાજ ડીવાઈડેડ બ્લડ ને લઈને દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જેમાં અકબરના રોલમાં 76 વર્ષ ના નસરુદ્દીન શાહ જોવા મળશે તો જોધા ના પાત્રમાં સંધ્યા મૃદુલ જોવા મળશે સાથે આ વેબ સિરીઝમાં ધર્મેન્દ્ર અદીતી રાવ હૈદરી આશિમા ગુલાંટી તાહા શાહ અને શુભમ કુમાર મહેરા જેવા કલાકારો પ્રાચીન કાળ પર આધારિત સ્ટોરીમાં જોવા મળશે તાજની સ્ક્રિનિંગ ઇવેન્ટ યોજવામાં આવી હતી.
કાસ્ટ ટીમ આવનાર સીરીઝ ને પ્રમોટ કરવા પહોંચ્યા હતા જેમાં લોકોની નજર સંધ્યા મૃદુલ પર અટકાઈ ગઈ હતી જોધા ફેમ સંધ્યા પોતાની 47 વર્ષની ઉંમરે પણ ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેને બ્લેક સ્ટાઇલીસ સાડી પહેરી હતી પરંતુ તેને વગર બ્લાઉઝ માં જોતા લોકો ચોંકી ગયા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને.
વિના બ્લાઉઝ ની સાડીમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો આજુબાજુના ભાગમાંથી છલકાઈને બહારની તરફ આવવા વલખાં મારતાં જોવા મળ્યા હતા કાતીલાના અદાઓ સાથે તેને પોતાનુ હોટ અને સે!ક્સી ફિગર ફોન્ટ કરીને માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા.
તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ દિવાના બન્યા હતા સંધ્યા પહેલીવાર 76 વર્ષ ના નસરુદ્દીન શાહ સાથે રોમેન્ટિક અંદાજમાં જોધાના પાત્રમાં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે સંધ્યા મૃદુલ રાગીની એમ એમ એસ અને પેજ થ્રી જેવી ફિલ્મોમાં બોલ્ડ અને હોટ સીન આપી.
ખુબ લોકપ્રિય બની હતી જેમાં તેને સની લિયોન સાથે ખુબ જ રોમેન્ટિક અને બોલ્ડ સીન આપ્યા હતા હવે તે તાજ ડીવાઈડેડ બ્લડ મા પોતાની વેબ સિરીઝ ને પ્રમોટ કરવા પહોંચી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પસંદ કરી પ્રેમ વરસાવી રહ્યા હતા.