ઘર આગળ આવેલી નવી નવેલી દુલ્હન નું પરીવારજનો ને ફુલો પાથરીને સ્વાગત કર્યું પરીવારજનો માં હરખના તેડા હતા પોતાના દિકરાની વહુ પરીવારની શોભા વધારવા આવી હતી વરરાજા ના માતાપિતા ખુબ જ ખુશ હતા પરંતુ આ ખુશીઓ ને કપરી નજર લાગી ગઈ અને પરિવારની ખુશીઓ બીજા દિવસે જ છીનવાઈ ગઈ અને.
નવી આવેલી દુલ્હનનુ માત્ર 24 કલાકમાં જ કરુણ મો!ત થયું જ્યાં ખુશીનું વાતાવરણ હતું ત્યા મો!તના મરસીયા ગવાઈ રહ્યા હતા લગ્ન ના ઢોલ શાતં પડી ગયા હતા અને એક દુઃખદ સન્નાટો છવાઇ ગયો હતો સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના આગ્રા ના એક વિસ્તારમાંથી સામે આવી છે આગ્રા ના ફતેહપુર સિકરી ના મહાદેવ ગલીમાં રહેતા.
બલ્લન ના દિકરા રાજુના 27 ફેબ્રુઆરીના રોજ આગ્રા ના ધુલીયાગંજની રહેવાશી સોનિયા સાથે ધામધૂમથી લગ્ન યોજાયા હતા દુલ્હન ના માતા પિતા એ પોતાની દીકરીને ખૂબ ધામધૂમથી વિદાય આપી હતી લગ્નનો ખુશીનો માહોલ પરિવારજનોમાં હતો 28 ફેબ્રુઆરીના રોજ પોતાની પત્નીને લઈને રાજુ ઘેર આવ્યો નવી દુલ્હન.
સોનિયા અને રાજુ ઘેર આવતા કેટલીક લગ્ન ની બાકીની વિધીઓ ચાલી રહી હતી અચાનક નવી દુલ્હન સોનીયાની તબીયત લથડતા તે બેભાનાવસ્થામાં જમીન પર પડી ગઈ પરિવારજનો તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈને પહોંચ્યા પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી પરિવારજનોમાં.
દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી અને સોનીયાના માતા પિતા સહીત રાજુના પરીવારજનો પણ આક્રંદ કરી રહ્યા હતા આ મામલે સોનીયાના ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી સોનિયા બીમાર હતી ડોક્ટરોએ તેના ફેફસામાં ઇન્ફેક્શન છે એવું જણાવ્યું હતું જેનો ઈલાજ ભરતપુર ચાલી રહ્યો હતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મૃતક સોનિયા ના પરિવારજનોએ.
આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપ્યું હતું તો વરપક્ષ રાજુનો પરિવારજનો એ આમ અમને જણાવ્યું હતું કે તેમને ઘણી આશા અને અપેક્ષા હતી પોતાના દીકરા રાજુના ધામધૂમથી લગ્ન કર્યા હતા પરંતુ તેમને ખુશી એક દિવસ પણ ના ટકી જેને બેન્ડબાજા સાથે ઘેર લાવ્યા હતા તેને થોડા જ કલાકોમાં અંતિમ વિદાય આપી પરીવારજનો માં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી છે.