દરેક યુવાનનું એક સપનું હોય છે કે તે કોઈ ઊંચું પદ મેળવે અને ઉચ્ચ પદ પર નોકરી મેળવે જેના માટે આઈ એ એસની પરીક્ષા પાસ કરવી પડે છે જે કોઈ સરળ નથી એમાં પણ કલેક્ટર ના પદ પરથી રાજીનામું આપી આધ્યાત્મિક ભાવો સાથે સાંસારિક જીવન છોડીને યોગી બની જાય એ વાત અચરજ પામી જાય એવી છે.
પરંતુ એવા જ અધીકારી છે જેઓએ 35 વર્ષો સુધી ઉચ્ચ હોદ્વાઓ પર નોકરી કરી છે તેઓ ઘણા જીલ્લાઓના કલેક્ટર રહી ચુકેલા છે તો ઘણા વિભાગમાં તેઓ ડીવીઝનલ કમીશનર અને એડીશનલ ચીફ સેક્રેટરી પર રહી રાજસ્થાન ના ટેક્સ બોર્ડના અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થયા છે રાજસ્થાન કેડરના.
1980 બેચના આઈ એ એસ તપેન્દ્ર કુમાર જેમને સાંસારિક જીવન ની મોહ માયા છોડી દિધી છે હવે તેઓ માત્ર તપેન્દ્ર મુની બની ધાર્મીક પ્રવચનો આપે છે સાથે બિજા આઈએએસ ઓફિસર સાલ 2004 ની બેચ ના અમરીશ કુમાર જેઓએ વિશ્ર્વની પ્રખ્યાત અમેરીકન સીલીકોન વેલી માં નોકરી.
કરી પછી ભારત આવ્યા અને રાજસ્થાનના ચાર જિલ્લામાં કલેકટર રહ્યા આઈ ટી વિભાગના કમીશનર અને સ્પેશિયલ સેક્રેટરી પણ રહ્યા હવે તેઓ સદગુરુ જગદીશ વાસુદેવ ના આશ્રય માં છે યોગી બનવાના માર્ગ પર ચાલી નીકળ્યા છે તેઓ આધ્યાત્મિક ભાવો આત્મા નો અભ્યાસ પર જીવન.
વિતાવવા માંગે છે તપેન્દ્ર કુમાર યુટ્યુબ ચેનલ પર વર્તન યોગાસન ભગવાનની સ્તુતિ વગેરે વિષયો પર વિડીઓ અપલોડ કરતા હતા તેઓ નું મન આધ્યાત્મિક ભાવો તરફ વળી ગયુ આજે તેઓ છેલ્લા 4 મહીનાઓ થી મુની બની ગયા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.