બોલીવુડ અભિનેત્રી ડ્રામા ક્વિન રાખી સાવંત આ દિવસોમાં પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ વિવાદો માં સપડાઈ છે રાખી સાવંતે થોડા મહિના પહેલાં પોતાના બોયફ્રેન્ડ આદિલ દુરાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી ફાતિમાં નામ ધારણ કરી અને ગુપ્ત રીતે કોર્ટ મેરેજ અને નિકાહ કરી લીધા હતા.
પરંતુ તે બિગ બોસ મરાઠી હાઉસમાં જતા તેનો પતિ કોઈ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો આ દરમિયાન તેને મીડિયા સામે આવીને પોતાના નિકાહની તસવીરો અને વિડિયો શેર કરીને જણાવ્યું હતું કે મારો પતિ મને દગો આપી રહ્યો છે હું એના માટે મુસ્લિમ બની ગઈ મે એના માટે બુરખો.
પહેરી લીધો એ છતાં પણ તે મને સ્વીકારી રહ્યો નથી થોડા સમય માટે બંને ભેગા પણ થઈ ગયા પરંતુ રાખી સાવંત ની માતા નું દેહંત થતા ફરી આદિલ દુરાની ખાન રાખી સાવંત ના દોઢ કરોડ રૂપિયા પડાવી અને તેની ગર્લફ્રેન્ડ તન્નુ પાસે રહેવા ચાલી ગયો રાખીએ જ્યારે મીડિયા સામે આવીને તેની.
સચ્ચાઈ જણાવી ત્યારે આદિલ તેને મારવા માટે પહોંચ્યો હતો રાખી સાવંતે તેના પતિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી અને આજે તેનો પતિ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે રાખી સાવંતે મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે મારા પતિની આદિલખાન ઉપર ઘણા બધા કેસ હતા પરંતુ મને નિકાહ પહેલા.
આ વાતની ખબર નહોતી મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે પરંતુ હું આદિલને છોડવા માગતી નથી હું ફિલ્મોમાં સ્ટ્રોંગ જરૂર દેખાવ છું પરંતુ મારી વાસ્તવિક જીવનમાં હું સ્ટ્રોંગ નથી તેમ કહીને તે રડવા લાગી હતી અને તેને કહ્યું હતું કે હું પહેલા એવું વિચારતી હતી કે મારા નિકાસ થઈ ગયા હું રોજા.
રાખીશ મારા બાળકો નાના નાના થશે અને હું રમાડીશ પરંતુ જિંદગીને શું ખબર શું મંજૂર છે હું સંપૂર્ણપણે ટુટી ચુકી છું આજે આદિલ મને કોર્ટમાં મળ્યો હતો તે મને એટીટ્યુડ દેખાડી રહ્યો હતો જણાવી રહ્યો હતો કે હું તિહાર જેલમાં મોટા મોટા ડોન ને મળ્યો છું એમ કહીને મને ધ!મકી આપી રહ્યો હતો પરંતુ જેનાથી.
મળ્યો એ બધા અંદર જ છે શું કરી લેશે તેને એક છોકરી માટે મારી જિંદગી બગાડી નાખી હું હજુ પણ તેને ખૂબ પ્રેમ કરું છું તેને મારી સાથે લવજેહાદ નથી કર્યો હું તેને સુધારવા માગું છું તેને મારા સુખી સંસારમાં આ!ગ લગાડી દીધી છે આમ જણાવતાં આદિલ ને પોકારતી ધ્રુશકે ધ્રુશકે રડતી જોવા મળી હતી.