બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ની પત્ની અથીયા શેટ્ટી પોતાના તાજેતરમાં માં યોજાયેલ લગ્ન બાદ ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના લગ્ન 23 જાન્યુઆરી ના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા સ્થિત બંગલામાં યોજવામા આવ્યા હતા.
લગ્ન બાદ પહેલીવાર અથીયા શેટ્ટી પબ્લિક પ્લેસ પર સ્પોટ થતાં લોકો ચોંકી ગયા હતા અથીયા શેટ્ટી વાદળી જીન્સ મેચીગં શર્ટમાં જોવા મળી હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ખુલ્લા વાળ અને વિના મેકઅપ પર તે ખુબ જ આકર્ષક લાગી રહી હતી પરંતુ તેના માથા પર સિંદૂર અને.
તેના ગળામાં મંગળસુત્ર ના દેખાતા લોકો હેરાન રહી ગયા હતા હજુ લગ્ન ની પીઠી પણ નથી ઉતરી તાજેતરમાં માં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ની ધર્મપત્ની બન્યા બાદ પણ લગ્ન ની કોઈ જ નિશાની ના જોતા લોકો દંગ રહી ગયા હતા તેને મિઠી સ્માઈલ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની.
આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા યુઝરો અથીયા શેટ્ટી ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા એક યુઝરે તેને મંગળસુત્ર અને સિંદુર ની સલાહ આપતા લખ્યું હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ તે એક સ્ત્રી પરણીતા.
બન્યા બાદ મંગળસૂત્ર તો જરુર પહેરે છે તો એક યુઝરે બોલીવુડ નો રંગ કહ્યું તો એક અન્ય યુઝરે તેને કે એલ રાહુલ થી નારાજ છે કે શું આવી બધી કમેન્ટ થી ટ્રોલ કરી તો ઘણા યુઝરો તેની આ બાબતે ખુબ ટીકા કરતા પણ જોવા મળ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.