બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 2007 માં જાને તુ જાને ના થી પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરી સર્વ શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવનાર આમીર ખાન ના ભાણા અભિનેતા ઈમરાન ખાન છેલ્લા આઠ વર્ષથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે ઈમરાન ખાન એ બોલિવૂડ માં ઘણી બધી.
ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી જેમાં સાલ 2010 મા આવેલી ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી સાલ 2011 માં દેલી બીલી અને મેરે બ્રધર માં દમદાર અભિનય થકી પોતાનું નામ ગુજતું કર્યું ઈમરાન ખાને પોતાના અભિનય કેરિયર ની શરૂઆત તેના મામા આમીર ખાન ની ફિલ્મ કયામત સે કયામત.
તક સાલ 1988 માં બાળ કલાકાર તરીકે કરી હતી ત્યારબાદ સાલ 1992 માં આવેલી ફિલ્મ જો જીતા વોહી સિકંદર માં તેઓ જોવા મળ્યા પરંતુ પારીવારીક સમસ્યાઓના કારણે તેમને ફિલ્મી જગત થી અલવીદા કહ્યું તેઓ બાદમાં પોતાની પત્ની સાથેના વિવાદો ના કારણે ફિલ્મોથી દુર ચિંતા અને તણાવ માં.
ચાલ્યા ગયા ઇમરાન ખાન ની પત્ની એ તેમના પર ઘરેલુ ઝગડાથી કેશ કર્યો આ દરમિયાન ઈમરાન ખાન નું કેરીયર પણ બરબાદ થયું લાંબા સમય બાદ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટમાં ઇમરાન ખાન પહોંચ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવોર્ડ શો ની આ ઇવેન્ટમાં ઇમરાનખાન ને.
ગેટ પરની સિક્યોરિટી એ રોકી લીધા હતા તેઓ ઈમરાન ખાન ને ઓળખી શક્યા નહોતા ત્યારબાદ તેમને આઈડી કાર્ડ અને ઓળખાણ આપતાં તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા એક સમયે હિટ ફિલ્મો આપનાર પોતાના દમદાર અભિનય થકી લોકો વચ્ચે પોતાનું નામ ચકમતુ કરનાર જાણીતો ચહેરો આજે ગુમનામી ભરી જીંદગી જીવી રહ્યો છે જેને સિક્યુરિટી પણ ઓળખી શકતી નથી.