ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે જેમને ભારતીય ટીમના શ્રેષ્ઠ ફિલ્ડરમા પણ ઓળખવામાં આવે છે એક આક્રમક બેટ્સમેન સાથે તેઓ ઓફ સ્પિનર બોલર પણ છે આતંરરાષ્ટ્રીય ક્રિકેટ માં ત્રણે બંધારણો મા શાનદાર સદીનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે.

સુરેશ રેનાએ પોતાના ઘરેલુ ક્રિકેટ કેરિયરની શરૂઆત સાલ 2002 માં દલીપ ટ્રોફીમા ઉત્તર પ્રદેશ ની ટીમ સાથે કરી હતી જમા તેમને શાનદાર પ્રદર્શન થકી કેરિયર ની શરૂઆત કરી આવનાર સમય માં સુરેશ રૈનાને સાલ 2005 માં શ્રીલંકા સામે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ભારતીય ક્રિકેટ ટીમ માં સ્થાન આપવામાં આવ્યું.

જેમાં તેમને દમદાર બેટીગં અને ફિલ્ડીંગ થકી પોતાના નામના ડંકા વગાડીને ભારતીય ક્રિકેટ ટીમમા પોતાનું સ્થાન મજબૂત કર્યું સાલ 2006 માં તેઓ આતંરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યા સાલ 2008 માં આઈપીએલ માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેઓ રમતા જોવા મળ્યા જેમાં તેમની ચર્ચાઓ.
ચોતરફ થવા લાગી અને ભારતીય ક્રિકેટ ટીમમા તેઓ ઓપનર બેટ્સમેન તરીકે જોવા મળ્યા સાલ 2010 માં સુરેશ રૈનાએ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું ભારતીય ટીમમાં તેમને આક્રમક અંદાજમાં બેટિંગ કરીને કેપ્ટનની પદવી પણ મેળવી સાથે શ્રેષ્ઠ ફિલ્ડીંગ થકી ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ઝડપી રન બનાવવાની.

તેમની કાર્યક્ષમતા ની પણ ખુબ ચર્ચાઓ થવા લાગી ભારતીય ટીમમા વન ડે મેચ માં સોથી ઝડપી ઓછા બોલ મા સદી બનાવવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે સુરેશ રૈના નો જન્મ 27 નવેમ્બર 1986 માં ઉત્તર પ્રદેશના ગાજીયાબાદના મધ્યમવર્ગીય પરીવારમાં થયો હતો તેમના પિતા ત્રિલોકચંદ્વ રૈના એક મિસ્ત્રી હતા.
સાથે તેઓ વાયરમેન નું કામ કરતા હતા સુરેશ રૈનાને ક્રિકેટ ની તાલીમ પણ તેઓ આપતા હતા મધ્યમવર્ગીય પરીવારમાં અનેક મુશ્કેલીઓ નો સામનો કરી બાળપણ થી જ સુરેશ રૈનાએ ક્રિકેટ ની શરૂઆત કરી હતી પોતાના અભ્યાસ સાથે તેઓ ક્રિકેટ માં પણ ખુબ રુચી ધરાવતા હતા સાલ 2015માં સુરેશ રૈનાએ પોતાના બાળપણની.

મિત્ર સોફ્ટવેર એન્જિનિયર પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા પોતાના સુખી લગ્નજીવન થી દિકરી ગ્રેસિયા રૈના અને રિયો રૈના નો જન્મ થયો સુરેશ રેના એ પોતાના પરિવારજનો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે તેઓ ઘણી ઓછી સાથે જોવા મળે છે તાજેતરમાં તેઓ પોતાના ક્રિકેટ કેરિયરથી દૂર છે સુરેશ રેનાના ક્રિકેટ કેરિયરમાં.
તેમના પરિવારજનોનું ખૂબ જ યોગદાન રહ્યું છે તેમના પરિવારજનો હંમેશા સુરેશ રૈના ને પ્રોત્સાહિત કરતા રહેતા હતા સુરેશ રૈનાએ પોતાના સફળ ક્રિકેટ કેરિયર નો શ્રેય પણ પોતાના પરીવારજનો ને સમર્પિત કર્યો છે સુરેશ રૈના પરોપકારી કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહે છે તેઓ લોકોને મદદરૂપ પણ બનતા રહે છે.

તેમના નામનું સુરેશ રૈના ચેરીટેબલ ફાઉન્ડેશન પણ ચાલે છે જેના થકી તેઓ અનાથ બાળકોને શિક્ષણ આપે છે પીડીત મહીલાઓ ની મદદ કરે છે સામાન્ય ગરીબ લોકોની સહાયતા કરીને સામાજિક વિકાસ સાથે તેઓ લોકસેવા ના કાર્યો માં પણ આગળ રહે છે સુરેશ રૈનાને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય પુરસ્કારો અને સન્માનો મળ્યા છે.
જેમાં 2011માં ICC ODI ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી અને 2012માં ICC ODI પ્લેયર ઓફ ધ યરનો સમાવેશ થાય છે તેને વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડનો એવોર્ડ પણ મળ્યો છે 2011 અને 2012માં પણ શ્રેષ્ઠ ક્રિકેટર એવોર્ડ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે સુરેશ રૈનાએ સાલ 2020 માં.

ભારતીય ક્રિકેટ માંથી વિદાય લિધી હતી તેઓ આજે બિઝનેસ સાથે જોડાયેલા છે અને સેવાકીય પ્રવૃતિઓ થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે ભારતીય ક્રિકેટ ટીમ માં શ્રેષ્ઠ ખેલાડી અને કેપ્ટન તરીકે આજે પણ તેમનું નામ સૌથી આગળ છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.