બોલીવુડ ની આઈટમ ગર્લ રાખી સાવંત ખુબ મોટા દુઃખ માં પસાર થઈ રહી છે બે દિવસ પહેલા જ રાખી સાવંતની માતાનું નિધન થયું છે એ વચ્ચે હવે એવી ખબરો સામે આવી રહી છે કે રાખી સાવંત અને આદિલ દુરાની ખાન ના લગ્ન જીવનમાં એક બીજી છોકરીનો પ્રવેશ થયો છે આદિલ ખાન પહેલાથી જ પરણી.
થતાં કે પરણીત આદિલખાન ની કોઈ ગર્લફ્રેન્ડ છે તેનો તો હજુ ખુલાસો થયો નથી પરંતુ એ વાત નક્કી છે કે આદીલ ખાન અને રાખી સાવંત વચ્ચે કોઈ અન્ય છોકરી આવી ચુકી છે આદિલ દુરાની ખાન અને રાખી સાવંતના નિકાહ 7 મહિના પહેલા થઈ ગયા હતા પરંતુ રાખી સાવંતે મિડીયા વચ્ચે એ સમયે જણાવ્યું.
જ્યારે રાખી સાવંત ને આ છોકરી વિશે માહીતી મળી અને આદિલ જ્યારે તેને કબુલ કરી ત્યારે મીડિયા વચ્ચે રાખીએ જણાવ્યું હતું કે આદિલ મારો છે અને મારાથી છીનવવાનો કોઈ પ્રયત્ન ના કરે એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંત મીડિયા સામે આવીને એ છોકરીને ધ!મકી આપતી પણ જોવા મળી હતી
રાખી સાવંતે જણાવ્યું હતું કે મારી મા મ!રી ગઈ એને હજુ બે દિવસ પણ થયા નથી અમારા લગ્ન કોઈ મજાક નથી મારા લગ્ન જીવનને બગાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં હું એને છોડીશ નહીં અને એને ખુલ્લી પાડીશ આદિલ મારો છે હું ધર્મપરિવર્તન કરી એના માટે જ ફાતીમા બની છું આદિલ અને.
મારા સુખી લગ્નજીવન ને શા માટે બરબાદ કરો છો એમ જણાવી રડતા રડતા ધ!મકી આપતા પણ જોવા મળી હતી રાખી સાવંતે ખુલ્લા માં ચીમકી પણ આપી હતી આવવાર સમય માં રાખી એ યુવતી વિશે વધારે ખુલાસો પણ કરી શકે છે આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો