Cli
5 દિવસ માં 600 કરોડ કમાયા બાદ કેટલા ખુશ છે શાહરુખ ખાન, ડીપનેક માં દિપીકાએ છલકાવ્યુ બોલ્ડ ફીગર...

5 દિવસ માં 600 કરોડ કમાયા બાદ કેટલા ખુશ છે શાહરુખ ખાન, ડીપનેક માં દિપીકાએ છલકાવ્યુ બોલ્ડ ફીગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થઈ હતા શાહરુખ ખાન 5 વર્ષ બાદ ફિલ્મ પઠાન થી વાપસી કરતા જ બોક્સ ઓફિસ ના રેકોર્ડ બ્રેક કરવામાં સફળ રહ્યા હતા ફિલ્મ પઠાણ નો ક્રેઝ એટલી હદે છવાયો કે માત્ર હિન્દુસ્થાન નહીં પરંતુ દુનિયાભરમાં.

ફિલ્મ પઠાન સુપરહીટ રહી 250 કરોડના બજેટથી બનેલી ફિલ્મ પઠાન બોક્સ ઓફિસ પર 5 દિવસમાં 600 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે શરુઆત માં બેશરમ રંગ સોંગ પર દેશભરમાં દિપીકા પાદુકોણ ની ભગવા રંગની બિકીની ને લઈને ખુબ વિરોધ જોવા મળ્યો હતો ઘણી જગ્યાએ.

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પૂતળા સ,!ળગાવીને બોયકોટ પઠાન ના નારા લગાવવામાં આવતા હતા સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાન નો ટ્રેડ ચાલી રહ્યો હતો એ વચ્ચે ફિલ્મ પઠાન રિલીઝ થતા જ આખું ચિત્ર સ્પષ્ટ થયું હતું બોયકોટ ની કોઈ જ અસર ફિલ્મ પઠાન પર પડી નથી.

અને દુનિયા ભર માં શાહરુખ ખાન ની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ પઠાન ની ભવ્ય સફળતા પર એક પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ પઠાન ની સ્ટાર કાસ્ટ સાથેની ફિલ્મ ની ટીમ હાજર રહી હતી શાહરુખ ખાન જોન અબ્રાહમ અને દિપીકા પાદુકોણ.

સ્ટેજ પર ખુબ જ ખુશ જોવા મળ્યા હતા ફ્લોવર પ્રિન્ટેડ ડીપનેક આઉટફીટ માં દિપીકા પાદુકોણે પોતાનું હોટ અને બોલ્ડ ફિગર ફોન્ટ કરતા પેપરાજી અને મિડીયાને પોઝ આપ્યા હતા દિપીકા પાદુકોણ આ દરમિયાન ખુબ રોમેન્ટિક અંદાજમાં શાહરુખ ખાન ને કિસ કરતી જોવા મળી હતી.

શાહરુખ ખાન નું નામ બેસ્ટ એક્ટર ધ યર માં નોમીનેટ પણ કરવામાં આવ્યું છે પાચં દિવશ બાદ પણ દર્શકોમાં ફિલ્મ પઠાન નો ગજબ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે થીયેટરો હાઉસફુલ જોવા મળી રહ્યા છે એ વચ્ચે શાહરુખ ખાને પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *