Cli
પઠાન ને સપોર્ટ કર્યાના માત્ર 24 કલાકમાં જ કંગના રનૌત ફરી ગઈ, ભારતીય મુસ્લિમો પર આપ્યુ નિવેદન...

પઠાન ને સપોર્ટ કર્યાના માત્ર 24 કલાકમાં જ કંગના રનૌત ફરી ગઈ, ભારતીય મુસ્લિમો પર આપ્યુ નિવેદન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મ પઠાન ને સપોર્ટ કર્યા ના માત્ર 24 કલાકમાં જ પલટી મારી લીધી છે તાજેતરમાં અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું છે કે પઠાન એક માત્ર ફિલ્મ હોઈ શકે પરંતુ ભારતમાં એક જ નારો ગુજંસે જય શ્રી રામ બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ની 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી.

ફિલ્મ પઠાન ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે માત્ર બે જ દિવસમાં ફિલ્મ પઠાને 120 કરોડ થી વધુ કમાણી કરી લીધી છે તાજેતર માં અભિનેત્રી કંગના રનૌતે પોતાની આવનારી ફિલ્મ ઈમરજન્સી નુ શુટિંગ પૂર્ણ કર્યા બાદ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું જેમાં તેને ફિલ્મ પઠાન ના વખાણ કર્યા હતા.

ત્યાર બાદ કંગના રનૌત ની વાણી અચાનક બદલાઈ ગઈ હતી અને તેને એક પછી એક ટ્વીટ કરીને કંગના રનૌતે લખ્યું કે જે લોકો પઠાન ને નફરત પર જીતનો દાવો દેખાડે છે હું એમના થી સહમત છું પરંતુ કોના પ્રેમ પર કોની નફરત કોણ આ ટિકિટો ખરીદી રહ્યું છે અને કોણ અને સફળ બનાવી રહ્યું છે હા આ ભારતનો પ્રેમ છે.

જ્યાં 80% હિંદુ રહે છે અને એક ફિલ્મ જેનું નામ પઠાન છે જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને આઈએસઆઈ ને સારા દેખાડવામાં આવ્યા છે એ ફિલ્મ સફળતા સાથે ચાલી રહી છે આ ભારતની સ્પ્રિટ છે વગર કોઈ નફરત અને નિર્ણય થી ઉપર દેશ ને મહાન બનાવે છે આ ભારતનો પ્રેમ છે જેને દુશ્મનો અને.

નફરત ની રાજનીતિ પર જીત મેળવી છે પરંતુ આ એવા લોકો માટે જેમની આશા વધારે છે એમના માટે હું એમ જ કહીશ કે પઠાણ એક ફિલ્મ હોઈ શકે પરંતુ ભારતમાં એક જ નારો ગુંજસે જય શ્રીરામ જય શ્રીરામ અભિનેત્રી કંગનાએ ફિલ્મ પઠાન માટે નવું ટાઈટલ પણ સુચવ્યું છે તેમના અનુસાર આ ફિલ્મનુ નામ ઈન્ડીયન પઠાન હોવું જોઈએ કંગનાએ આ વિશે પણ લખ્યું હતું કે મને.

વિશ્ર્વાસ છે કે ભારતના મુસ્લિમ સાચા દેશભક્ત છે અને અફઘાનિસ્તાનના પઠાનો થી અલગ છે ભારત ક્યારેય અફઘાનિસ્તાન ના બની શકે આપણને ખબર છે કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે એટલે ફિલ્મ પઠાણ માટે માત્ર પઠાણ નામ નહીં પરંતુ ઇન્ડિયન પઠાણ નામ હોવું જોઈએ કંગના આ ટ્વીટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *