બોયકોટ બોલીવુડ ટ્રેન્ડ પર અભિનેત્રી કરીના કપૂર ના સ્વર સાંભળીને લોકો હેરાન રહી ગયા છે એક ઇવેન્ટમાં બોલીવુડ બોયકોટ ટ્રેડ પર કરીના ને પુછવામાં આવ્યું તો તેમનું દુઃખ છલકાતા સામે આવ્યુ હતું કરીના કપૂર એ જે જવાબ આપ્યો તે સાંભળીને લોકો પણ વિશ્વાસ કરી રહ્યા નહોતા ગઈકાલે કરીના કપૂર ખાન.
કોલકાતા એક ઇવેન્ટમાં પહોંચી હતી એક રિપોર્ટર તેમની સાથે વાત કરતા બોલીવુડ બોયકોટ વિશે પ્રશ્ન પૂછતા કરીના કપૂરે જણાવ્યું કે બોલીવુડ બોયકોટ થી હું બિલકુલ સહમત નથી જો આવું જ થતું રહેશે તો અમે આપને મનોરંજન કેવી રીતે કરાવીશુ તમારી જિંદગીમાં ખુશી અને મજા કેવી રીતે આવશે જો ફિલ્મો જ નહીં હોય.
તો મનોરંજન કેવી રીતે થશે કરીનાની આ વાત સાંભળીને લોકોને તેમનું એ નિવેદન યાદ આવી ગયું જ્યારે તેમને કહ્યું હતું કે અમારી ફિલ્મો તમને પસંદ નથી તો એને ના જોવો કોઈ જબરદસ્તી અમે કરતા નથી તેને આ એટીટ્યુડ દેખાડ્યું અને જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારબાદ દર્શકોએ કરીના કપૂર ખાન.
અને સૈફ અલી ખાનની આવેલી ફિલ્મ લાલસિંહ ચડ્ડા ને સુપર ફ્લોપ કરાવી હતી અને બોક્સ ઓફિસમાં તેને જોવા માટે દર્શકો પણ મળી રહ્યા નહોતા અને કરીના કપૂર ખાન લોકોને વિનંતી કરતી રહી કે ફિલ્મ લાલસિંહ ચડ્ડા તમે જોવા જાઓ પરંતુ આ ફિલ્મ એ વર્ષની સૌથી ખરાબ ફિલ્મ સાબિત થઈને.
સામે આવી જે ફિલ્મ ની કમાણી પોતાનું બજેટ પણ કાઢી ન શકી અને ત્યાર પછી કરીના કપૂર ખાનના હાથમાં એક પણ ફિલ્મ આવી નથી અને બોક્સ ઓફિસ પર સતત બોલીવુડ ફિલ્મ ફ્લોપ થતી જોવા મળે છે જેના કારણે કરીના કપૂર ખાનને પોતાનો એટીટ્યુડ છોડીને દર્શકોને વિનંતી કરવી પડી રહી છે