તારા સુતરીયા કંઈક ને કંઈક કારણો સર સોસીયલ મીડિયામાં છવાયેલ હોય છે આ વખતે સુંદરી એના બોલ્ડ લુક નું કેન્દ્ર બની છે તારા સુતરીયા એ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કાર્યો છે જે આગ ની જેમ છવાઈ રહ્યો છે આ ફોટો એટલો બોલ્ડ છે કે લોકો એના પર થી નજર હટાવી સકતા નથી અભિનેત્રી ના.
આ નવા ફોટા ની વાત કરીએ તો આ ફોટા માં તારા ને સફેદ રંગ ની બ્રેલેટ પહેરી કાચ માં પોઝ આપી સેલ્ફી લેતી નજર આવી રહી છે
તારા સુતરીયા આ ફોટા ને વધારે બોલ્ડ દેખાવા માટે એના પેન્ટ નું બટન ખોલી પોઝ આપતી નજર આવી રહી છે તારા ને આ ફોટા માં પરસેવો થી ભીંજાઈ ગયેલ જોવા મળી રહી છે તારા નો આ ફોટો જોઈ ચાહકો ના દિલ માં આ!ગ લાગી છે.
તારા નો આ ફોટો ઝાડાપ થી વાઇરલ થઈ રહ્યો છે તારા ને ઇન્સ્ટગ્રામ પર 8 લાખ 3 હાજર લોકો ફોલૉવ કરે છે તારા ના આ ફોટા પર લોકો લાઈક અને કોમેન્ટો કરી રહ્યા છે તમે કોમેન્ટ માં જોશો તો તારા ના આ લુક ને એક માણશ હોટનેશ ને ક્લિક કરી રહ્યો છે તારા એમના બોયફ્રેન્ડ આદર જૈન ને લાઈને પણ ચર્ચા ના મંચ પર છે અને એવા સમાચાર આવી.
રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે ઘણા સમય થી બંને એક બીજાને મળી રહ્યા હતા ઘણી વર તો એ સાથે જોવા મળ્યા હતા જેમકે હમણાં અઠવાડિયા પહેલા જ એમના બ્રેકઅપ ના સમાચાર આવ્યા હતા ઘણા ચાહકો ના દિલ તૂટી ગયા આ સાંભળીને તારા એ જ્યારથી અભિનય ની સરુવાત કરી ત્યાર થી તે ચર્ચા માં છે હાલ માં તે અપૂર્વા ફિલ્મ કરી રહી છે.