બોલીવુડ અભિનેત્રી અને ડાન્સિંગ ક્વિન મલાઈકા અરોરા ની પ્રશનલ લાઈફ હંમેશા ચર્ચાઓમા રહી છે મલાઈકા એરોરાના જીવનમાં ક્યારેક અરબાઝ ખાન હતા પરંતુ હવે હંમેશા માટે બંને ના રસ્તાઓ અલગ થઈ ગયા છે મલાઈકા અને અરબાઝ ખાન વચ્ચે પ્રેમ સંબંધો એક કોફી એડ સમયે બંધાયા હતા ત્યારબાદ બંને.
ખૂબ લાંબો સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને સાલ 1998માં અરબાઝ ખાન અને મલાઈકા અરોરા એ નિકાહ કર્યા હતા લગ્ન બાદ બંને દિકરા અરહાન ના માતા પિતા બન્યા હતા સાલ 2016 મલાઈકા અને અરબાઝના સંબંધો બગડતા બંને એ તલાક લીધા કોર્ટે બંનેને છ મહિનાનો સમય આપ્યો હતો પરંતુ બંને.
પોતાનું નિર્ણયના બદલતા 2017માં બંનેના તલાક મંજૂર થયા એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન મલાઈકાએ પોતાના તલાક વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારા દીકરાને હું પરવરીશ માટે સારો માહોલ આપવામાં માગંતી હતી એવો માહોલ નહીં જેમાં માત્ર વાદ વિવાદો જ જોવા મળે સમય સાથે મારો દિકરો અરહાન.
પણ મારા ફેસંલા પર રાજી હતો પહેલા કરતા તે વધારે ખુશ છે તલાક બાદ અમે પહેલાંથી વધારે ખુશ છીએ જ્યારે પહેલા આવું જોવા મળતું નહોતું મારા દીકરા અરહાને એક દિવસ જણાવ્યું હતું કે મમ્મી હું તમને વધારે ખુશ જોવા માગું છું પરંતુ એ સમયે અમારા તલાક થયા નહોતા તલાક બાદ.
અરહાન ની જવાબદારી કોર્ટે મલાઈકા અરોરા ને સોંપી હતી કારણકે એ સમયે અરહાન માત્ર 12 વર્ષ નો હતો અરહાનને અભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવ્યો છે પોતાના માતાપિતાના તલાક ની તેને જાણ છે અને તે મલાઈકા અરોરા સાથે અરબાઝ ખાન પાસે પણ હવે જાય છે આ દરમિયાન.
મલાઈકા એ પોતાના દિકરા અરહાન સાથેની તસવીરો પણ શેર કરી હતી અને પોતાના શો મુવીગ વીથ મલાઈકા માં એ પણ જણાવ્યું હતું કે અરહાન હંમેશા મારી સાથે સુવાનું પસંદ કરે છે તેના પપ્પા ને મળવા જાય છે પણ સાંજે તે ઘેર આવે છે સાથે તેની માશી અમૃતા અરોરા નો લાડલો છે.