સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો કંઈ પણ જાણ્યાં વિના સમાચાર ફોરવર્ડ કરતા જોવા મળે છે વોટ્સએપ મા કોઈએ ગુજરાતના નામાંકિત લોક ગાયક જીગ્નેશ કવિરાજ બારોટ ના ખોટા સમાચાર ફરતા કર્યા હતા સમગ્ર ઘટના અનુસાર વાઈરલ મેસેજ મુજબ મોડાસા માલપુર રોડ પર એક અકસ્માત થયો છે.
જેમાં સિંગર જીગ્નેશ કવિરાજ નું મો!ત નિપજ્યું છે આ પ્રકારના બનાવટી સમાચાર સાથે કેટલીક અકસ્માત ની તસવીરો સામે આવતા જ લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ઘણા બધા લોકો આ ઘટના ને કારણે ખુબ દુઃખ વ્યક્ત કરતા હતા જોત જોતા માં આ સમાચાર આ!ગ ની જેમ ગુજરાતમાં ફેલાઈ જતા.
જીગ્નેશ કવિરાજના પરીવાર સુધી જતા આ સમયે જીગ્નેશ કવિરાજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી લાઈવ થઈને 11 જાન્યુઆરી 2023 ના સાંજે લોકોની સમક્ષ જણાવ્યું હતું કે આજે સવારથી મારી ખોટી અફવા ફેલાવામાં આવી રહી છે કે શૂટિંગ દરમિયાન મારો એક્સિડન્ટ થયો એ પ્રકારના પરંતુ તમારા.
બધાની દુવાઓ અને આર્શીવાદ ના કારણે હું સહી સલામત છું મને કાંઈ થયું નથી મારું શુટિંગ ચાલી રહ્યું છે જેનું નામ છે દિલનું કહેવુ માનું તો દુનિયા નડે છે જે હાલોલ વિસ્તારમાં જ્યાં નેટવર્ક નું પ્રમાણ ખુબ ઓછું રહે છે જેના કારણે મારા મોબાઈલ માં નેટવર્ક આવતા નહોતા જે વ્યક્તિ એ આવી.
અફવાઓ ફેલાવી છે તેને ભગવાન સદબુદ્ધિ આપે અને જે વ્યક્તિ અકસ્માત માં મૃ!ત્યુ પામ્યા છે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના પોતાની ખોટી ચાલતી અફવાઓ ઉપર જીગ્નેશ કવિરાજે આ પ્રકારનુ નિવેદન આપ્યું હતું તેમના પરીવાર ને ખુબ જ પરેશાની વેઠવી પડી હતી.
કારણ જે જગ્યાએ એમનું શુટિંગ ચાલુ હતુ ત્યાં નેટવર્ક ઓછા આવતા હતા પરીવારજનો મિત્રો સગાંસંબંધીઓ ના કોલ લાગી રહ્યા નહોતા જેના કારણે લોકોમાં ફટફાડ વ્યાપી જવા પામ્યો હતો આ ઘટના અને આ એક્સિડન્ટ કઈ જગ્યાએ થયો છે હજુ સુધી એની પૃષ્ઠી કરવામાં આવી નથી અને.
આ પ્રકારના બનાવટી સમાચાર ફેલાવનાર વ્યક્તિ સામે ફરીયાદ પણ દાખલ હજુ સુધી કરવામાં આવી નથી આ મામલે જીગ્નેશ કવિરાજ ના આ વિડીઓ બાદ જીગ્નેશ કવિરાજ ના પરીવારે અને ફેન્સે રાહતના શ્ર્વાસ લીધા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.