સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન અભિનેત્રી સેનન સાથે મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે જેને વિડીયો બિગ બોસ રિયાલિટી શો 16 ના સેટ પરનો છે બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન અને કીર્તિ સેનન.
આ દિવસોમાં પોતાની ફિલ્મ ભેડિયા ને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છવાયા છે આ ફિલ્મ ના પ્રમોશન સમયે કિર્તી સેનન વરુણ ધવન અને સ્ટાર કાસ્ટ પુરી ટીમ બિગ બોસ રિયાલિટી શો સેટ પર પહોંચ્યા હતા ફિલ્મ ભેડીયા ના સોંગ પર બિગબોસ રિયાલિટી શો સેટ પર સલમાન ખાન કીર્તિ સેનન અને.
વરુણ ધવન મસ્તી ના અંદાજમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન ઘણી બધી રમતો પણ રમતા જોવા મળ્યા ફિલ્મ ભેડીયા ના તુમકેશ્ર્વરી સોગં પર કિર્તી સેનન સલમાનની બાહોમાં દિલકશ અદાઓ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી સલમાન ખાન પર કિર્તી સેનન ની સુંદરતા ના.
દિવાના બન્યા હતા લાલ સાડી ડીપનેક બ્લાઉઝ સ્ટાઈલીશ હેર સ્ટાઇલ માં કિર્તી સેનન ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા સલમાન ખાન પણ તેના મદમસ્ત યૌવનનો છલકતો ઉભાર.
જોઈ મદહોશ બનીને તેની સાથે ઝુમી ઉઠ્યા હતા સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને કિર્તી સેનન નો આ ડાન્સ વિડીઓ ખુબ જ વાઈરલ થયો છે જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.