Cli
સ્કુલ માં ભણતી છોકરીને બાઈક આગળ બેસાડીને રોમાંસ કરવો નબીરાને ભારે પડ્યું,પોલીસે આવી રીતે મજા ચખાડી...

સ્કુલ માં ભણતી છોકરીને બાઈક આગળ બેસાડીને રોમાંસ કરવો નબીરાને ભારે પડ્યું,પોલીસે આવી રીતે મજા ચખાડી…

Breaking

માતા પિતા પોતાના સંતાનો ને ભણવા માટે સ્કુલ કોલેજ માં મોકલે છે પરંતુ સંતાનો ની હરકતો થી માતાપિતા એ ઘણી વાર નીચું જોવું પડે છે આજકાલ યુવાનોમાં ફિલ્મો પ્રત્યે રુચી વધી છે અને જેમ ફિલ્મોમા સ્ટંટ કરતા દેખાડે છે એવી જ રીતે ઘણા યુવાનો વાસ્તવિક જીવનમાં પણ અનુસરતા જોવા મળે છે.

એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેમાં એક બાઈક ચાલક યુવક સ્કુલ ડ્રેસ પહેરેલી છોકરીને આગળ પોતાની તરફ બેસાડીને બાઈક ચલાવતો રોમાન્સ કરતો જોવા મળતો હતો તે છોકરી પણ તે યુવકને કિસ કરી રહી હતી બાઈક પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું હતુ.

પાછડ થી આવતા કાર ચાલકે આ લવબર્ડ નો વિડીઓ ઉતારી લીધો હતો તેને સોશિયલ મીડિયા અપલોડ કર્યો હતો તારીખ 29 ડીસેમ્બર ના રોજ આ વિડીઓ ટ્વીટર એકાઉન્ટ વિગાજ ન્યુઝ મેન પર વિશાખાપટ્ટનમ લવર્સ એક્સન લખીલો સામે આવતા આ ઘટના આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ ની સામે આવી હતી.

પોલીસ અધિકારી સીએચ શ્રીકાંતે આ ઘટના બાદ લોકોને કાયદા નીયમો નું પાલન કરવાનુ જણાવ્યું હતુ અને જણાવ્યું હતું કે આ લવબર્ડ ને પોલીસે પકડી લીધા છે તેમના માતાપિતા ને બોલાવી ને આ લોકોની કરતુતો ને દેખાડી છે યુવતી ના માતા પિતા અને યુવકના માતા પિતા બંને ને આ.

વિડીઓ ના આધારે બોલાવી ને આ વિડીઓ દેખાડ્યો છે જેનાથી સજાની સાથે એમને શિક્ષા પણ મળે અને માતા પિતા બાળકોને આઝાદી આપતા પહેલા વિચાર કરે વાહન જપ્ત કરીને દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસે આવી ઘટનાઓ ને રોકવા ખાન કોલેજ બહાર સઘન તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *