બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથેના રિલેશનશિપને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે રિષભને લઈને ઉર્વશી લગાતાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહી છે ઉર્વશીની દરેક પોસ્ટને રિષભ પંત સાથે જોડીને લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે 30 ડિસેમ્બર ના રોજ.
રિષભ પંથ નો કાર અકસ્માત થયો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને દિલ્હી મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે આ ખબર સામે આવતા જ ઉર્વશી રૌતેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જલ્દી સાજા થવાની દુઆ માંગી હતી આ વચ્ચે તાજેતરમાં.
મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં ઉર્વશી રોતૈલા સ્પોટ થઈ હતી વાઈટ બ્લેક આઉટફીટ બ્લેક ગોગલ્સ માં ઉર્વશી રૌતેલા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં ગ્લેમર અંદાજમા પણ તે ખુબ દુઃખી લાગી રહી હતી ઉર્વશી રોતેલા ના ચહેરા પર તે ખુશીની ઝલક જોવા મળી નહોતી જે તે ઘણીવાર મીડિયાની સામે.
આવતા હસીને વાત કરતી જોવા મળે છે મિડીયા સામે પોઝ દેવા પણ આનાકાની કરતી હતી ઉર્વશી રોતેલા આ દરમિયાન દુબઈ ન્યુ યર સેલિબ્રેશન બાદ મુંબઈ પરત ફરી છે એ સમયે ઉર્વશી રોતેલા ને હેપી ન્યૂ યર વિશ કરતા પણ તેને જવાબ નહોતો આપ્યો ઉર્વીશી રૌતેલા અને રીષભં પતં નો મીઠો ઝગડો અવારનવાર સોશિયલ મીડિયા.
પર સામે આવતો હતો એક બીજા સાથે રીષભ પંત અને ઉર્વશી રૌતેલા ઘણી વાર મજાક મસ્તી કરતા જોવા મળતા હતા ઉર્વશી રીષભ પંત ની દરેક મેચ જોવા સ્ટેડીયમ માં પણ હાજર રહેતી હતી બંનેની આ ખુશી ને કોઈની નજર લાગી છે રીષભ પંત સારવાર હેઠળ છે હવે ઉર્વશી ને કોઈ જવાબ દેતું નથી ઉર્વશી ખુબ દુઃખી અને નિરાશ જોવા મળી હતી.