બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં પોતાના બોલ્ડ અને હોટ ફિગર ને લઈને લાઈમલાઈટમાં બની રહે છે મલાઈકા અરોરા ડીઝની હોટસ્ટાર પર પ્રસ્તારીત થઈ રહેલા શો મુવીગં વિથ મલાઈકા થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી જેમાં પોતાના જીદંગી ના બધાજ રહસ્ય ખોલી.
ફેન્સને દિવાના બનાવી રહી છે જેમાં નોરા ફતેહી સાથેનો તેનો ડાન્સ ચલ છૈયા છૈયા મા તેની મદમસ્ત જવાની જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા પોતાની 47 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા ખુબજ હોટ અને બોલ્ડ લાગે છે તેની જવાની દિનપ્રતિદિન ઘટવાના બદલે છલકાતી ફેન્સ ના હૈયા કંપાવી દે છે.
મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈ જીમ બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ડીપનેક સ્પોટ બ્રા અને બ્લેક જીમ પેન્ટ સાથે બ્લેક ટોપી પહેરીને બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરતી મલાઈકા લાઈટ મેકઅપ સ્ટાઇલીસ હેર સ્ટાઈલ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ગ્લેમર.
અંદાજમા મલાઈકાએ પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને આછેરા ખુલ્લા રાખીને ફેન્સ ના દિલ ચોરી લીધા હતા મલાઈકા ની આ અદાઓ જોઈ ફેન્સ મદહોશ થયા હતા ઢળતી ઉંમરે પર તેનુ યૌવન છોળે કલાએ ખીલી ફેન્સ ના દિલમાં કહેર વર્તાવી રહી હતી મલાઈકા એ કાતીલાના અદાઓ.
સાથે પોઝ આપ્યા હતા તેની માદક અદાઓ જોઈ ફેન્સ ઘાયલ થયા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા સામે આવતા ફેન્સ મનમુકીને પાગલ દિવાના બની લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મલાઈકાએ પોતાના જીમ લુક મા પણ ફેન્સ ને દિવાના બનાવ્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.