ભારતદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની માતૃશ્રી હીરાબા નું 30 ડીસેમ્બર વહેલી સવારે નિધન થયું હતું દેશભરમાં દુઃખ નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો નરેન્દ્ર મોદી પણ પોતાના ભાઈ પ્રહલાદ મોદીના ઘેર ગાંધીનગર આવ્યું પહોંચ્યા હતા અને નતમસ્તક થઈને પોતાની માતાના પાર્થીવ દેહ.
પાસે રડવા લાગ્યા હતા ગરીબીમાં પોતાના સંતાનો નો ઉછેર કરતી માતાના પાર્થિવ દેહને કાધં આપવા પ્રહલાદ મોદી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા ગાંધીનગર સેકટર 30 માં આવેલા સ્મસાન માં હીરાબાને મુખાગ્નિ આપવામાં આવી હતી આ વચ્ચે હિરાબાએ કહેલી વાતો અને.
ભવિષ્યવાણીને પણ આપણે યાદ કરીશું નરેન્દ્ર મોદી જ્યારે ભારત દેશના વડાપ્રધાન નહોતા એ સમયે માતા હિરાબાએ 20 વર્ષ પહેલાં ડીસેમ્બર મહીનામાં એવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારો નરેન્દ્ર માત્ર ચુટંણી જીતીને મુખ્યમંત્રી નહીં બને એ એક દિવશ આખા દેશનો.
વડાપ્રધાન બનશે જેના 12 વર્ષ બાદ હિરાબાના મુખમાંથી નીકળેલા આ શબ્દો જીવંત થયા અને 26 મેં 2014 ના રોજ નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન તરીકે શપથ લીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ પોતાની માતાના સર્ઘષ વિશે જણાવેલું કે પોતાના જ બાળકો ને ઉછેરવા અને ખવડાવવા.
માટે મારી મા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી પાણી ભરવાનું કામ કરતી હતી એ માતાની ખોટ હંમેશા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ને વર્તાશે હીરાબા આજે સ્વર્ગે સિધાવ્યા છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના મિત્રો પોસ્ટ શેર કરવા વિનંતી.