ટીવી અભિનેત્રી તુમીશા શર્મા ની ખુદ ખુશીના મામલામાં પોલીસને એક મોટું સબૂત હાથ લાગ્યું છે તુનીશા ના હાઈ પ્રોફાઈલ કેશમાં પોલીસ ની તપાસ ઝડપી આગળ વધી રહી છે મુંબઈ પોલીસ ટીવી શો અલીબાબા દાસ્તાન એ કાબુલ ના સેટ પર પહોંચી હતી જ્યાં તુનીશાએ.
ખુદ ખુશી કરી લીધી હતી પોલીસને ત્યાંથી ત્રણ મોબાઇલ મળ્યા છે જેમાં એક મોબાઈલ સીઝાન મહોમ્મદ ખાન નો છે મિડીયા રીપોર્ટ અનુસાર સીઝાન નું તુનીશા શર્મા અને તેની માતા સાથેનું ચેટ વાતચીત મળ્યું છે તુનીષા ની ખુદ ખુશી પહેલા સીઝાને તેની સાથે બે કલાક વાત કરી છે.
જે મેકઅપ રૂમમાં તુનિષા એ ખુદ ખુશી કરી હતી એમાંથી એક નોટ પણ મળી આવી છે જે જોતા લોકો હેરાન રહી ગયા હતા કાગળ પર એકબાજુ સીઝાન મહોમ્મદ ખાન લખેલું હતું બીજી બાજુ લખેલું હતું કે તેને કોઈ સ્ટાર માં હું મળી એ એની કિસ્મત છે તુનીશા નો ઈલાજ કરનાર ડોક્ટરે.
આ મામલે જણાવ્યું હતું તુનીશા ને સિઝાન હોસ્પિટલમાં લાવતા ખુબ રડતો હતો અને બચાવવા માટે જણાવતો હતો જ્યારે તુનીશા શર્મા ની માતાએ સીઝાનને લગ્ન ના વચનો આપીને દગો આપવા અને શારીરિક શોષણ કરવાના આરોપો થી જવાબદાર ઠેરવ્યો છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.