બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રિસમસ સેલિબ્રેશન ખુબ ધુમધામ થી ઉજવવામાં આવે છે બોલીવુડ ના ઘણા પરીવાર આ દિવશ ઉજવવા એક સાથે જોવા મળે છે અને એકબીજાની સાથે સમય વ્યતીત કરતા જોવા મળે છે બોલીવુડ બેસ્ટ કપલ રણબીર કપૂર અને આલીયા ભટ્ટ 6 નવેમ્બરના ના રોજ માતા પિતા બન્યા છે.
આલીયા ભટ્ટે દિકરી રાહા ને જન્મ આપ્યો છે તાજેતરમાં રણબીર કપૂર આલીયા ભટ્ટ અને નિતુ કપુર એક સાથે ક્રિસમસ સેલિબ્રેશન પાર્ટીમાં જોવા મળ્યા હતા આલીયા ભટ્ટ પિન્ક વાઈટ પ્રિનેડ ફ્રોક માં શાનદાર અંદાજમાં ઓપન હેર લાઈટ મેકઅપ માં સુદંર અંદાજમા જોવા મળી હતી આકર્ષક અને.
સ્ટાઇલીસ અંદાજમા તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા આલીયા ભટ્ટ ને તેની સાસુ નિતુ કપુરે હાથ પકડી ને પોતાની પાસે ખેંચી લીધી અને હસીને પેપરાજી સામે શાનદાર બોન્ડીગ સાથે પોઝ આપ્યા હતા નિતુ કપુર આલીયા ભટ્ટ ને પોતાની દીકરીની જેમ રાખે છે અને તેની ખૂબ જ કેર કરે છે.
આલિયા ભટ્ટને પ્રેગ્નન્સી દરમિયાન પણ નીતુ કપૂરે ખુબ સંભાળ રાખી હતી આલીયા ભટ્ટે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિતુ કપુર વિશે ની તમામ વાતો જણાવી હતી આ દરમિયાન પણ આલીયા ભટ્ટ ના હાથમાં થી દિકરી રાહા ને લેતા દિકરા રણબીર કપૂર અને આલીયા ને સાથે જવા માટે કહ્યુ હતુ.
અને નિતુ કપુર દિકરી રાહા ને રમાડતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેના પર ફેન્સ નિતુ કપુર અને આલીયા ભટ્ટના આ બોન્ડીગ ને જોતા લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.