ગુજરાત અમદાવાદ માં દેશ વિદેશમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે અહીંયા ચાલી રહેલો પ્રમુખ સ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ આકર્ષકનુ કેન્દ્ર બન્યો છે રાજનેતાઓ સહીત બિઝનેસમેન અને અનેક લોકો અહીં આવી રહ્યા છે તો ગુજરાતી કલાકારો પણ આગવા અંદાજમાં જોવા મળી રહ્યા છે એ વચ્ચે ગુજરાતની જાણીતી.
સિંગર અલ્પાબેન પટેલ પણ પોતાના પતિ અને પરીવારના અન્ય સભ્યો સાથે અહીંયા પહોંચ્યા હતા અને આ સુદંર અદભુત દૃશ્યો ને જોવા નો લાવો લિધો હતો સાથે પોતાના પરીવાર સાથે તસવીરો ક્લિક કરી હતી પોતાની આ તસવીરો શેર કરતા તેમને કેપ્સન માં જણાવ્યું હતું કે
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી.
મહોત્સવની યાત્રા ચારધામની જાત્રા જેવી રહી ખુબ સારા વિચારો હદ્વય સુધી પહોંચ્યા છે એની ખુશી છે એથી વિશેષ મહંત સ્વામી બાપાના દર્શનનો અમને લ્હાવો મળ્યો હરી ભકતોએ ખુબ મહેનત કરી છે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે અલ્પાબેન પટેલે આગળ જણાવતા લખ્યું કે બાળનગરીની.
વાતજ અનોખી છે હું તમામ બાળકોના માતાપિતાને ધન્યવાદ આપુ છું જેમણે બાળકોને અહીં સુધી પહોંચાડ્યા છે બાળકોનો અભિનય એમના પોષાક જોઇને જ હું વિચારોમાં પડી ગઈ ખરેખર અદભુત અદભુત બાપાની વાંસ માથી બનાવેલી મૂર્તી જોઈએ તો એમ લાગે બાપા હમણા જ બોલશે ભજન થી લઈને ભોજન સુધીની વ્યવસ્થા અને.
સ્વછતા પણ એટલી જ છે જે શબ્દો થી કહેવા જઈશ તો ઓછું લાગે પણ એટલું જ કહીશ કે જીવન ધન્ય થઈ ગયું બાપાના પવિત્ર વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને સારું જીવન જીવીએ આ ઉત્સવ નો લાવો આપ બધા અચુક લેજો અલ્પાબેન પટેલે વધારે લખતા કહ્યું કે મને અને મારા પરીવારને આ દર્શનનો લ્હાવો મળ્યો એના માટે હું વિપુલભાઈ વીરપુર નો ખુબ આભાર વ્યક્ત કરું છું.
બાપા ના ચરણો મા કોટી કોટી વંદન સૌ હરીભક્તો ને મારા જય સ્વામિનારાયણ લખતા અલ્પાબેન પટેલે સાથે એક સુદંર વિડીઓ પણ શેર કર્યો હતો જેમાં સપ્તાદી મહોત્સવ ની આકર્ષક ઝાંખી પણ જોવા મળી રહી છે સોશિયલ મીડિયા પર આ વિડીઓ અને અલ્પાબેન ની તસવીરો પર ફેન ફોલોવર લાઈક કમેન્ટથી ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.