બોલીવુડ અને ટીવી સીરીયલ અભિનેત્રી તુનીશા શર્માએ ખુદખુશી કરતા પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે તો મિડીયા રીપોર્ટ માં કહેવામાં આવી રહ્યું છે કે તુનીશા શર્મા પ્રેગનેટ હતી માત્ર 20 વર્ષ ની ઉંમરે ટીવી સીરીયલ અને બોલીવુડ ફિલ્મો માં દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવનાર ફેમસ.
અભિનેત્રી એ ટીવી સીરીયલ અલીબાબા દાસ્તાન એ કાબુલ ના સેટ પર શો ના લિડ અભિનેતા શહેજાન ખાન ના મેકઅપ રુમ મા ગળે ફાં!સો લગાવી ને ખુદખુશી કરી લીધી છે શહેજાન ખાન શુટીંગ કરી રહ્યા હતા એ વચ્ચે તેના મેકઅપરુમ માં અંદર થી દરવાજો બંધ કરી તુનીશા એ ખુદ ખુશી કરતા દરવાજો.
તોડી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ લ ઈ જતા રસ્તા માં તેને દમ તોડતાં તેનો જીવ ચાલ્યો ગયો હતો તેના ખુદ ખુશી પહેલા નો વિડીઓ સામે આવ્યો છે જેમાં તેનો મેકઅપ કરવામાં આવી રહ્યો છે જેમાં તુનીશા શર્મા ખુબ જ ખુશ અને મસ્તી કરતી જોવા મળે છે આ વચ્ચે તેની ખુદખુશી.
લોકોને ગળે ઉતરી નથી રહી ફ્રિ પ્રેસ જનરલ રીપોર્ટ અનુસાર તુનીશા શર્મા ગર્ભવતી હતી પોલીસ સુત્રો દ્વારા મિડીયા કર્મી ને જાણવા મળ્યું હતું કે કથીત રુપે તુનીશા શર્મા પ્રેગનેટ હતી અને તેના બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના કહેતા તેને ખુદ ખુશી કરી લીધી હતી જોકે પોલીસે હજુ સુધી મિડીયા.
સામે સ્ટેટમેન્ટ આપ્યું નથી પોલીસ તપાસ કરી રહી છે અને કેશની વિગતો પ્રાપ્ત કરી પુછપરછ કરીને સબુતો મેળવી ને પોલીસ સમગ્ર ઘટના માં સંડોવાયેલા આરોપીના નામ જાહેર કરશે એવી માહીતી સામે આવી રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.