Cli
ટૂંકી ચડ્ડીમાં મલાઈકા અરોડા એ ઠંડી ની પરવા કર્યા વગર બોલ્ડ બની આવી, યુઝરો એ ટ્રોલ કરી...

ટૂંકી ચડ્ડીમાં મલાઈકા અરોડા એ ઠંડી ની પરવા કર્યા વગર બોલ્ડ બની આવી, યુઝરો એ ટ્રોલ કરી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાના બોલ્ડ અને હોટ લુક ને લઇ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે તે ડીઝની હોટસ્ટાર પર મુવીગં વિથ મલાઈકા રીયાલીટી શો અભિનેત્રી મલાઈકા અરોરા હોસ્ટ કરી રહી છે જેમા ઘણા બધા બોલીવુડ કલાકારો સાથે પોતાની.

અંગત જીદંગીના અનુભવો ને શેર કરી મલાઈકા લાઈમલાઈટમાં છવાઈ છે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે તે આ દિવસોમાં લવ ઇન રિલેશનશિપમાં છે એ વચ્ચે તેને પોતાના પૂર્વપતિ અરબાઝ ખાન સાથે ની વિતાવેલી જિંદગીની પળોને પણ પોતાના રિયાલિટી શોમાં વર્ણવી હતી અને પોતાના છૂટાછેડા નું.

કારણ બંને વચ્ચેના વિખવાદો જણાવ્યું હતું અભિનેત્રી મલાઈકા એરોરા છૂટાછેડા બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રીબેક માટે ખૂબ જ વર્કઆઉટ કરી રહી છે યોગા અને જીમ વર્કઆઉટ થકી તેને મદમસ્ત આકર્ષક અને હોટ ફિગર બનાવ્યું છે બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં તે અવારનવાર ઇવેન્ટ અને રેમ્પ વોક દરમિયાન.

અંતરંગી ડ્રેસીંગ સેન્સમાં મદહોશ બનાવતી રહે છે તાજેતર માં મલાઈકા અરોરા બ્લેક ફિટ ટોપ બ્લેક કેપ અને ફૂલડાં વારી પીળી ચડ્ડી માં સ્પોટ થઈ હતી જેમા તેના બમ ઉછળતા ફેન્સ ને લોભાવી રહ્યા હતા તેનું મદમસ્ત યૌવન છલકાઈને તેના લુક ને ખુબ જ બોલ્ડ અને હોટ બનાવી રહ્યું હતું તેની છલકાતી જવાની આજે 49 વર્ષ ના ઉબંરે.

પણ ફેન્સ ના હૈયા વલોવી રહી હતી જેના ભર શિયાળે તાપણા સરીખા યૌવન ને જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા માદક અદાઓ અને કાતીલાના અંદાજમા તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *