ગુજરાતી ફેમસ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ છે 6 ડીસેમ્બર ના રોજ રાજકોટ સરેસ્વર ચોક નજીક મયુર સિંહ રાણા પર લાકડી ધોકા પાઈપો વડે પોતાના સાગીરતો સાથે મળીને જાન લેવા હુમલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેમને.
સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા દશ દિવસથી દેવાયત ખાવડ પોલીસ ફરિયાદ થવા છતાં પણ પકડાયા નહોતા ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટ કમિશનર ઓફિસ પર દેવાયત ખવડની ધરપકડ અંગે માંગ કરી હતી દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી દીધા હતા.
પીએમો ઓફીસ માં પરીવારજનો ફરીયાદ કરતાં જ દેવાયત ખાવડ પોલીસમાં હાજર થયો હતો ત્યારબાદ એક દિવસ પછી તેના બંને સાગીરીતો કાનો રબારી અને કિશન કુભારંવાડીયા પણ પોલીસ સામે હાજર થયા છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આ સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બચાવપક્ષના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી કેમેરા ફુટેજ માં દેવાયત ખાવડ નો ચહેરો દેખાતો નથી આ ઘટના માં દેવાયત ખાવડ નિર્દોષ છે એમના પર ખોટા આરોપ લગાડવામાં આવ્યા છે એ વચ્ચે પોલીસે કોર્ટમાં રીમાન્ડની રજુઆત પણ કરી છે દેવાયત ખાવડ ને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.
એ વચ્ચે તાજેતરમાં રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં થી દેવાયત ખાવડ પોલીસ સાથે નિકટતા જોવા મળ્યા હતા બ્લેક શાનદાર ટીર્સટ બ્લુ જીન્સ અને સ્ટાઇલિશ કટ દાઢી માં દેવાયત ખાવડ સેલિબ્રિટી લુક અને અંદાજમાં ખુલ્લા હાથે રાણા ની સ્ટાઈલમાં ચાલતા જોવા મળ્યા હતા.
અને તેઓ આ દરમિયાન હસી રહ્યા હતા તેમના ચહેરા પર કરેલા કાર્ય પર કોઈ પણ જાતનો પસ્તાવો જોવા મળતો નહોતો તેમના ચહેરા પર ગજબનો નિખાર હતો તેઓની આ સ્ટાઈલ જોતા દેવાયત ખાવડ ના ચાહકોએ બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં રાણો રાણાની રીતે સ્ટેટ્સ બનાવીને પણ શેર કર્યા છે.
જે વિડીઓ સોશિયલ મીડિયા માં ખુબ વાયરલ થયા છે જેમાં દેવાયત ખાવડ પોલીસના ટોળામાં પણ છાતી કાઢીને દમદાર સ્ટાઈલમાં ચાલતા જોવા મળે છે તેઓ જેલ પણ પોતાની આગવી સ્ટાઈલમાં જતા જોવા મળ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.