બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન ને લઈને વિવાદો વધતા જાય છે એક તરફ ઘણા લોકો આ ફિલ્મ ને બોયકોટ કરી રહ્યા છે તો બીજી તરફ તાજેતરમાં આ ફિલ્મ નું રીલીઝ થયેલું સોગં બેસરમ રંગ ને અશ્લિલતા ફેલાવનારુ જણાવી ફિલ્મ ના પોસ્ટર સળગાવી ને વિરોધ કરતા પણ જોવા મળે છે.
હવે આ બેસરમ રંગ વિડીઓ સોગં ને લઇ બિજો વિવાદ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર શાહરુખ ખાન ના બેસરમ રંગ સોગંનુ મ્યુઝિક ચોરવામાં આવ્યું છે જે મુઝીક વિશાલ શેખર ની જોડીએ આપ્યું છે અને તેને લખ્યું છે કુમાર સાનુ પરંતુ આ વચ્ચે એવી ખબર સામે આવી છે કે બેશરમ રંગ ની બીટ ફેન્સ મ્યુઝિક જૈન ના ગીત.
મકેબા થી કોપી કરવામાં આવી છે તેને બોલિવૂડ ફીલ આપીને મિક્ષ કરવામાં આવ્યું છે પરંતુ મ્યુઝિક એના એ છે તાજેતરમાં સોગં મકેબા નુ મ્યુઝિક અને બેશરમ રંગનું મ્યુઝિક કમ્પેર કરીને ખૂબ વાયરલ થઈ રહ્યું છે તો ઘણા લોકો એ પણ જણાવી રહ્યા છે કે ફેમસ કવાલી હમે તો લુટ લીયા મીલ કે હુશ્ન વાલો ને માંથી.
તેના લેયર કોપી કરીને આ સોગં બનાવામાં આવ્યું છે અને અવ્વલ કવાલી ને બેસરમી સાથે બેશરમ રંગ બનાવી દેવામાં આવી છે જે સારી બાબત નથી જેના માટે હવે લોકો વિશાલ શેખર થી માંડી યશરાજ અને શાહરુખ ખાન દીપિકા પાદુકોણ ને ટ્રોલ કરતા જોવા મળે છે શાહરુખ ખાન ચાર વર્ષ બાદ.
ફિલ્મ પઠાન થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપશી કરવા જઈ રહ્યા છે જેમાં શાહરૂખ ખાન દિપીકા પાદુકોણ લીડ રોલ માં જોવા મળશે તો આ ફિલ્મ માં જોન અબ્રાહમ વિલન તરીકેની ભૂમિકા અદા કરતા જોવા મળશે આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા છે તો ઘણા લોકો આ ફિલ્મ નો વિરોધ પણ કરી રહ્યા છે.