બોલીવુડ ફિલ્મ ભુતનાથ માં જોવા મળેલો આ નાનો ક્યુટ માસુમ છોકરો તમને યાદ જ હસે ભૂત બનેલા અમિતાભ બચ્ચનથી આ છોકરો બંકુ બિલકુલ ડરતો નહોતો પોતાની માસુમિયત અને દમદાર અભિનય થકી આ છોકરો રાતોરાત સ્ટાર બની ગયો હતો પરંતુ આ ફિલ્મ બાદ આ ક્યુટ છોકરો ફરી કોઈ ફિલ્મ માં જોવા મળ્યો નહીં.
ફિલ્મ ભુતનાથ સાલ 2008 માં રીલીઝ થઇ હતી જે ફિલ્મ ને આજે 14 વર્ષ થઈ ગયાં છે અને 14 વર્ષ પછી માસુમ છોકરો સામે આવ્યો છે જેને જોઈને તમે ઓળખી પણ નહીં શકો ફિલ્મ ભુતનાથ મા બંકુ નું પાત્ર અમન સિદ્દીકી એ ભજવ્યું હતું જ્યારે તેઓએ પોતાના અભિનયની શરૂઆત ભૂતનાથ ફિલ્મથી કરી ત્યારે તેઓ.
માત્ર સાત વર્ષના જ હતા પરંતુ 14 વર્ષ પછી તેઓ જવાન થઈ ગયા છે અને એટલી હદે તેવો બદલાઈ ગયા છે કે તેમને એક નજરે કોઈ ઓળખી પણ શકે નહીં ભુતનાથ તેમની પ્રથમ ફિલ્મ હતી આ પહેલા તેમને ટીવી એડમાં કામ કર્યું હતું અમને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મ ભૂતનાથ માં અમિતાભ બચ્ચને.
તેમની ખૂબ મદદ કરી હતી ફિલ્મ ભુતનાથ બાદ અમન એક બીજી ફિલ્મ શિવાલીકમાં જોવા મળ્યા હતા જે ફિલ્મ સાલ 2013 માં રીલીઝ થઇ હતી પરંતુ એ ફિલ્મ થીયેટરો માં ચાલી શકી નહોતી અને ફ્લોપ રહી હતી ત્યાર બાદ અમને ફિલ્મો માં અભિનય કરવાનો છોડી દિધો આમને જણાવ્યું હતું કે તેઓ.
બાળપણમાં ક્રિકેટર બનવા માગતા હતા પરંતુ અભિનય જગતમાં આવ્યા બાદ તેમની જિંદગી બદલાઈ ગઈ હતી અમન ને હાલ ફિલ્મો મળતી નથી કે તેઓ ફિલ્મોમાં અભિનય કરવા માંગતા નથી એ બાબતે કોઈ માહિતી મળી નથી પરંતુ અમન આજે પણ અભિનેતા બનવાની ચાહત રાખે છે તેવું તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેખાય છે.
તેઓ એ ઘણા એક્ટીગ વિડીઓ શેર કર્યા છે સાથે તેમને ઘણા મુઝીક આલ્બમ પણ બનાવ્યા છે પણ એમાંથી એક પણ હીટ રહ્યો નથી એક સમયે તેઓના અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો પણ હવે તેમના ચહેરાને કોઈ ઓળખતું નથી હાલ તેઓ માત્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.