બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને ફેમસ ડાન્સર અવનીત કોર પોતાના બોલ્ડ લુક અને કર્વી ફિગર ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈ લાઈટ રહે છે અવનીત કોરે પોતાના કેરીયર ની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ માં એક ડાન્સર તરીકે કરી હતી જેમાંથી તેને ડાન્સ કે સુપરસ્ટારમાં સ્થાન મળ્યું તેનો શાનદાર અંદાજ.
દર્શકો ને ખુબ પસંદ આવ્યો અવનીત કોરે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું તેને ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી જેમાં તેણે ઝિલમિલના પાત્રમાં ખુબ જ લોકપ્રિય બની અવનીત કોર ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં માં થી ખુબ જ ફેમસ બની તેને મુઠ્ઠી આસમાન હમારી સિસ્ટર દીદી જેવી ઘણી ટીવી સીરીયલ માં કામ કર્યું.
ફિલ્મ મર્દાની થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર અવનીત 400 થી વધુ ટીવી એડ માં જોવા મળી છે તેની લોકપ્રિયતા ગજબ ની છવાઈ છે તાજેતરમાં અભિનેત્રી અવનીત કોર સુદંર ફ્લોવર કટ રેડ આઉટલુક માં સ્પોટ થઈ હતી ડીપ નેક માં છલકાતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફેન્સ ને બેકાબૂ કરી રહ્યા હતા લાઈટ મેકઅપ અને ઓપન હેરમા તે ખુબ આકર્ષક અને સુંદર લાગી રહી હતી.
બ્લેક ગોગલ્સ માં તે ગ્લેમર લુક ફોન્ટ કરતી પેપરાજી ને મદમસ્ત બોલ્ડ ફિગર મા પોઝ આપતી જોવા મળી હતી તેની આ ઝલક ફેન્સ ના હૈયા ડોલાવી રહી હતી તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો અવનીત કોર નો આ લુક સામે આવતા ચાહકો મન મૂકીને લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.