ફિલ્મ દ્વસ્યમ 2 ની બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતા બાદ અજય દેવગન ખૂબ જ લાઈન લાઈટમાં છવાયા છે તેમને આ ફિલ્મ થી 100 કરોડથી વધારે ની કમાણી રીલીઝ ના થોડા જ દિવસોમાં કરી લીધી છે છેલ્લા પાંચ વર્ષોમાં તેમને 14 ફિલ્મો આપી છે જેમાં સૌથી વધારે ફિલ્મો સો કરોડથી વધારે કમાણી કરતી ફિલ્મો રહી છે.
જેમાં માત્ર બે ફિલ્મો જ ફ્લોપ રહી છે એ સિવાય તેમને ઘણી બધી ફિલ્મોમાં રેકોર્ડ બનાવ્યા છે પોતાના દમદાર અભીનય અને અનોખી સ્ટોરી સાથે તેઓ પાંચ વર્ષમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કિંગ બની ગયા છે તેમને પોતાની હરોળના અક્ષય કુમાર અને સલમાન ખાનને પણ ધૂળ ચટાડી દીધી છે સાલ 2017 માં આવેલી ફિલ્મ બાદશાહો માં.
એવેરેજ 78 કરોડની કમાણી કરી તો એ વર્ષ દરમિયાન આવેલી ફિલ્મ ગોલમાલ અગેઈને 205 કરોડ ની કમાણી કરી સુપરહિટ સાબીત થઈ હતી સાલ 2018 માં તેમની ફિલ્મ રેઈડ આવી તે પણ સુપરહિટ સાબીત થતા 103 કરોડની કમાણી કરી શકી ત્યાર બાદ આવેલી ફિલ્મ સિમ્હા જેમાં 208 કરોડ ની કમાણી એ ફિલ્મ કરી શકી
સાલ 2019 માં આવેલી ફિલ્મ ટોટલ ધમાલે 150 કરોડ ની કમાણી કરી તો ફિલ્મ દેદે પ્યાર દે એ 103 ની કમાણી કરી સાલ 2020 માં આવેલી ફિલ્મ તાનાજી બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી આ ફિલ્મ એ 285 કરોડ ની રેકોર્ડ બ્રેક કમાણી કરી સાલ 2022 માં તેમની પાંચ ફિલ્મ આવી ગગુબાઈ કાઠીયાવાડી અને આરઆરઆર આ બંને.
ફિલ્મ માં કેઈઓ રોલ અજય દેવગણે કર્યો હતો જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી આ વર્ષે તેમની થેકં ગોડ અને રન વે 34 ફ્લોપ રહી હતી તો દ્ર્શ્યમ 2 સુપર હીટ સાબીત થતા થોડા જ સમયમાં આ ફિલ્મ 112 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે અને અજય દેવગન ની આ ફિલ્મ પર દર્શકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.