ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક અહેમદ ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ લઈને આવી રહ્યા છે અને આ ફિલ્મનું નામ બાપ હોવાનું સામે આવ્યું છે 80ના દસકાના ચાર સુપર સ્ટાર અભિનેતાઓ આ ફિલ્મમાં જોવા મળશે જેમાં સની દેઓલ મિથુન ચક્રવર્તી સંજય દત્ત અને જેકી શ્રોફ એક સાથે આ ફિલ્મોમાં જોવા મળશે જેને.
લઇને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન આ ચાર અભિનેતાઓ ક્યારેય એકબીજાની સાથે એક પણ ફિલ્મમા જોવા મળ્યા નથી જેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી છે એક સમયના તેઓ ખૂબ જ દિગજ અને સ્ટાર અભિનેતાઓ રહી ચૂક્યા છે.
આજે પણ તેમની ઘણી બધી ફિલ્મો દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને દર્શકોમાં તેમના નામનો ક્રેઝ આજે પણ એટલો જ છવાયેલો છે જે આવનારી ફિલ્મ બાપમાં એક સાથે જોવા મળશે જેમાં બધા અલગ અલગ પાત્રોમાં દમદાર અભિનય કરતા જોવા મળશે જે ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવતા જ એવું અનુમાન લગાડવામા આવ્યું છેકે આ ફિલ્મ એક્શન ફિલ્મ છે.
આ ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે એ શૂટિંગ સેટ દરમિયાનની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે આ સાથે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં મિથુન ચક્રવર્તી શનિદેઓલ સંજય દત્ત અને જેકી શ્રોફ એક્શન કરતા જોવા મળે છે માત્ર ટૂંકા વીડિયોમાં તેઓના શૂટિંગ દરમિયાન નો આ વિડીયો દર્શકોએ.
ખૂબ જ આ વિડીયો પર પ્રેમ વરસાવ્યો છે આ વીડિયોમાં ફુલ એક્શન ધમાલ જોવા મળશે જેમાં જોની લીવર પણ પોતાની કોમેડી થી લોકોને હસાવતા જોવા મળશે આ ફિલ્મને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ દિવસોમાં ઘણી બધી દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ થઈ રહી છે.
ઘણી બધી ફિલ્મોને લોકો બોય કોર્ટ પણ કરી રહ્યા છે એ વચ્ચે આ ફિલ્મ બોલીવુડમાં ધમાલ મચાવતી જોવા મળશે એવું દર્શકોના આ વિડીઓ પર લુટાવેલા પ્રેમથી જાણવા મળ્યું છે આ વિડીઓ છે શુટ સમય નો છે તે મિથુન ચક્રવર્તી સંજય દત્ત અને સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા કેપ્સન માં.
જણાવ્યું છે કે પરદે કે પીછે કરે કમાલ ઔર પરદે કે સામને ખુદ હી દેખીએ ફુલ ઓન મસ્તી ધમાલ આપકે લીએ ઝલક આ વિડીઓ માં ફુલ એક્સન સાથે એકબીજા ની સાથે આ સુપરસ્ટાર કલાકારો મસ્તી ધમાલ કરતા પણ જોવા મળે છે જેના પર લોકોએ ખુબ પ્રેમ વરસાવ્યો છે અને આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.