બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરીને ખૂબ જ બદલાઈ જાય છે ખૂબ જ બોલ્ડ અને હોટ લુકમાં હંમેશા સ્પોર્ટ થતી કેટરીના કેફ આજકાલ સાડી અને પંજાબી ડ્રેસ માં જોવા મળે છે બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી
ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી.
કેટરીના કૈફ ની વિકી કૌશલ સાથે પ્રેમ થયો હતો અને બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું 2021 માં વીકી કૌશલ સાથે પંજાબી રીતે રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા વિકી કૌશલ નો પરિવાર પંજાબી છે અને તે ખૂબ જ સંસ્કાર અને સંસ્કૃતિ નું સિંચન ધરાવે છે આ દરમિયાન કેટરીના કેફ ની ઘણી.
અફવાઓ પણ સામે આવી હતી કે કેટરીના કેફ પ્રેગ્નેટ છે પરંતુ એ અફવાઓ ખોટી સાબિત થઈ હતી તાજેતરમાં કેટરીના કેફ પોતાની ફિલ્મ ફોનભુત ને લઈને ખુબ ચર્ચાઓ માં છે લગ્નના 10 મહિના બાદ તે ફિલ્મ ફોન ભૂતના પ્રમોશન દરમિયાન જોવા મળી હતી ફિલ્મ કેરિયરમાં તેને ફરી જોઈને.
દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રી કેટરીના કેફ સુંદર પીક સલવાર પંજાબી ડ્રેસમાં સપોર્ટ થઈ હતી લાઈટ મેકઅપ અને બ્લેક ગોગલ્સ માટે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન તેને પેપરાજીને ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.
તેની મદમસ્ત અદાઓ પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા કેટરીના કેફને ખૂબ જ સંસ્કૃતિ અને સંસ્કારભર્યા પારંમપારિક પોશાકમાં જોઈને લોકો તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા હતા સાથે તના આકર્ષક લુક પર સોશિયલ મીડિયા પર લાઈક કમેન્ટથી ખૂબ જ પ્રેમ દર્શાવતા જોવા મળ્યા હતા.