મિરઝાપુર વેબ સિરીઝ નું નામ તો કદાચ આપે સાંભળ્યું હશે પરંતુ એજ મિરઝાપુર માં કાલીયા નામના વાદંરાનો આ તંક એટલી હદે છવાયો હતો કે મહિલાઓને બાળકો ઘરની બહાર નીકળતા ન હતા કાલીયા નામના વાંદરાએ 250 થી વધુ મહીલા અને બાળકોને પોતાના શિ કાર બનાવી ગંભીર.
ઇજાઓ પહોંચાડી હતી તેનો ત્રાસ એટલી હદે હતો કે મિરઝાપુર ના લોકો દિવશે પણ બહાર નીકળતા ડરતા હતા નાના બાળકો અને મહીલાઓ પર તે હુ મલો કરતો હતો એકલી મહીલાઓ સાથે તે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કરતો હતો આ વાદંરા ને કાનપુર વન વિભાગ ના પશુ ડોકટર મહોમ્મદ નાશીરે પકડી લીધો.
અને તેને પાજંરામા નાખી દિધો તેની હરકતો થી ખુબ કંટાળી વનવિભાગ ના અધિકારીઓ એ તેને બહાર છોડવા માટે પ્રતિબંધ લગાડતા તેને આજીવન પાજંરામા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો આ વાદંરો ખુબ આક્રદં ફેલાવતો હોવાથી તેને હાલ પાજંરા માંથી બહાર કાઢવા માં આવતો નથી.